Book Title: Sutra Vidhi Sahit Akshay Nidhi Tapovidhan
Author(s): Vijaynityanandsuri,
Publisher: Chinubhai Shantilal Doshi
View full book text
________________
-
- -
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
- -
- -
- -
-
- - -
-
(૧૪) અન્નાણાસંમોહતોહરમ્સ, નમો નમો નાણદિવાયરસ્સ; પંચપયારસુવનારગસ્ટ, સન્નાણ સવ્વત્થપયાસગલ્સ /૧TI હુવે જહેથી સર્વ અજ્ઞાનરોધો, જિનાધીશ્વર પ્રોક્તઅથવબોધો; મતિ આદિ પંચપ્રકારે પ્રસિદ્ધો, જગદ્ભાસને સર્વદેવાવિરુદ્ધો !ારા યદિયપ્રભાવે સુભક્ષ અભક્ષ, સુપેયં અપેયં સુકૃત્ય અકૃત્ય; જેણે જાણીએ લોકમબે સુનાણું, સદા મે વિશુદ્ધ તદૈવ પ્રમાણે વા.
(ઢાળ) ભવ્ય નમો ગુણ જ્ઞાનને, સ્વપર પ્રકાશક ભાવે છે; પર્યાયધર્મ અનંતતા, ભેદભેદ સ્વભાવેજી...ભવ્ય [૧]
(છંદ) જે મુખ્ય પરિણતિ સકલ જ્ઞાયક, બોધ ભાવવિલચ્છના, મતિ આદિ પંચ પ્રકાર નિર્મળ, સિદ્ધ સાધનલચ્છના; સ્યાદ્વાદસંગી તત્વરંગી, પ્રથમ મેદાભેદતા, સવિકલ્પ ને અવિકલ્પ વસ્તુ, સકલ સંશય છેદતા મારા
(પૂજા-ઢાળ) ભણ્યાભણ્ય ન જે વિણ લહિએ, પેય અપેય વિચાર; કૃત્ય અકૃત્ય ન જે વિણ લહિયે, જ્ઞાન તે સકળ આધાર રે.
ભવિકા, સિદ્ધચક્ર પદ...વંદો ૧ પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા, શ્રી સિદ્ધાન્ત ભાખ્યું; જ્ઞાનને વંદો જ્ઞાન - નિંદો, જ્ઞાનીયે શિવસુખ ચાખ્યું રે...ભવિ૦ ૨ સકળ ક્રિયાનું મૂળ જે શ્રદ્ધા, તેહનું મૂળ જે કહીયે; તેહ જ્ઞાન નિત નિત વંદીએ, તે વીણ કહો કેમ રહિયે રે. ભવિ૦ ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66