Book Title: Sutra Vidhi Sahit Akshay Nidhi Tapovidhan
Author(s): Vijaynityanandsuri,
Publisher: Chinubhai Shantilal Doshi
View full book text
________________
(૧૨) (એક નવકારનો કાઉસ્સગ્ગ) પારીને નમોડર્વત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્ય:
સ્તુતિ
ત્રિગડે બેસી શ્રી જિનભાણ, બોલે ભાષા અમીય સમાણ,
મત અનેકાંત પ્રમાણ; અરિહંત શાસન સફરી સુખાણ, ચઉ અનુયોગ જિહાં ગુણખાણ,
આતમ અનુભવ ઠાણ; સકલ પદારથ ત્રિપદી જાણ, જેજન ભૂમિ પ્રસરે વખાણ,
દોષ બત્રીશ પરિહાણ, કેવલી ભાષિત તે શ્રુતનાણ, વિજયલક્ષ્મીસૂરિ કહે બહુમાન,
ચિત્ત ધરજો તે સયાણ III (પછી ગુરુવંદન કરી પચ્ચકખાણ કરવું.) બિયાસણું-એકાસણું આયંબિલનું
પુટ્યુફખાણ ઉગ્ગએ સૂરે નમુક્કારસહિયં પોરિસિં (સાઢ પોરિસિ) મુકિસહિઅં પચ્ચકખાઈ, ઉગ્ગએ સૂરે, ચઉબિહંપિ આહારં, અસણં, પાછું, ખાઇમં, સાઈમ અન્નત્થણાભોગેણં સહસાગારેણં પચ્છન્નકાલેણે દિસામોહેણં, સાવયણેણં મહત્તરાગારેણં, સવ્વસમાહવિત્તિયાગારેણં, વિગઈઓ (આયંબિલ) પચ્ચક્ખાઈ અન્નત્થણાભોગેણં, સહસાગારેણં લેવાલેવેણં, ગિહન્દુસંસઠેણં, ઉફિખત્તવિવેગેણં, * પડુચ્ચમફિખએણે પારિઠાવિણિયાગારેણં, * આયંબિલનું પચ્ચકખાણ કરવું હોય તો વિગઈઓ તથા
પહુચ્ચમ ફિખએણે ન બોલવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66