Book Title: Sutra Vidhi Sahit Akshay Nidhi Tapovidhan
Author(s): Vijaynityanandsuri,
Publisher: Chinubhai Shantilal Doshi

View full book text
Previous | Next

Page 39
________________ (૩૪) ક્રોડવદન શુકરારૂઢો, શ્યામરૂપે ચાર, હાથ બીજરૂ કમલ છે, દક્ષિણ કર સાર; જક્ષ ગરૂડ વામ પાણીએ, નકુલાક્ષ વખાણે નિર્વાણીની વાત તો, કવિ વીર તે જાણે...૪ (પછી બેસીને નમ્રુત્યુણં કહેવું) નમુન્થુણં નમુન્થુણં અરિહંતાણં ભગવંતાણં ॥૧॥ આઇગરાણું તિત્થરાયણં સયંસંબુદ્ધાણં ।।૨।। પુરિમુત્તમાણં પુરિસસીહાણં પુરિસવરપુંડરીઆણં પુરિસવરગન્ધહત્થીણું ।।ા લોગુત્તમાણે લોગનાહાણ લોગહિઆણં લોગપઇવાણું લોગપોઅગરાણું ||૪|| અભયદયાણં ચક્ખ઼ુદયાણં મગ઼દયાણં સરણદયાણં બોહિદયાણં ॥૫॥ ધમ્મદયાણં ધમ્મસયાણં ધમ્મનાયગાણું ધમ્મસારહીણ ધમ્મવરચાઉરંતચક્કટ્ટીણું ।।૬।। અપ્પડિહય-વરનાણ-દંસણ-ધરાણ વિટ્ટ છઉમાણે ।।9।। જિણાણું જાવયાણં તિન્નાણં તારયાણં બુદ્ધાણં બોહયાણં મુત્તાણં મોઅગાણું ।।૮।। સભ્રૂણં સવ્વદરિસીણં સિવમયલ-મરૂઅ-મણંત-મખય-મવ્યાબાહમપુણરાવિત્તિ સિદ્ધિગઈનામધેયં ઠાણું સંપત્તાણું, નમો જિણાણું, જિઅભયાર્ણ ।।૯।। જે અ અઇઆસિદ્ધા, જે અ ભવિસ્યંતિ ણાગએકાલે; સંપ ય વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ ।।૧૦ના (પછી ઊભા થઈને અરિહંત ચેઇઆણં કહેવું.) અરિહંત-ચેઇઆણં કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવત્તિઆએ પૂઅણવત્તિઆએ સક્કાર-વત્તિઆએ, સમ્માણ-વત્તિઆએ, બોહિલાભ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66