Book Title: Sutra Vidhi Sahit Akshay Nidhi Tapovidhan
Author(s): Vijaynityanandsuri,
Publisher: Chinubhai Shantilal Doshi
View full book text
________________
(૫૨)
જં કિ ચિ અપત્તિઅં પરપત્તિઅં ભત્તે પાણે વિણએ વેયાવચ્ચે આલાવે સંલાવે ઉચ્ચાસણે સમાસણે અંતરભાસાએ, ઉવરિભાસાએ જં કિંચિ મઝ વિણય પરિહીણં, સુહુમં વા બાયર વા તુબ્સે જાણહ અહં ન જાણામિ તસ્સ મિચ્છામિ દુક્કડં.
(પછી એક ખમાસમણું દેવું) સ્થાપના સ્થાપવાની વિધિ
(દરેક ક્રિયા ગુરુમહારાજના સ્થાપનાચાર્ય સમક્ષ કરવાની છે. ગુરુ મહારાજના સ્થાપનાચાર્ય ન હોય તો પુસ્તક નવકારવાળી વગેરે સાપડા ઉપર સ્થાપી સામે જમણો હાથ ઊંધો રાખી નીચે મુજબ નવકાર અને પંચિંદિચ્ય સૂત્ર બોલવું.)
નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વસિ, પઢમં હવઇ મંગલં
પંચિંદિઅ સંવરણો, તહનવવિહ બંભર્ચર ગુત્તિધરો, ચઉવિહ કસાય મુક્કો, ઇઅઅદ્ઘારસગુણેહિં સંત્રુત્તો ॥૧॥ પંચમહવ્વયનુત્તો, પંચવિહાયાર પાલણ સમન્થો; પંચ સમિઓ તિગુત્તો, છત્તીસ ગુણો ગુરુ મત્ઝ III
(ક્રિયા પૂર્ણ થયા બાદ જમણો હાથ સીધો રાખી એક નવકાર ગણી સ્થાપનાજી ઉથાપવા. સામાયિકમાં ૪૮ મિનિટ પછી પાર્યા
પછી ઉથાપવા.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66