Book Title: Sutra Vidhi Sahit Akshay Nidhi Tapovidhan
Author(s): Vijaynityanandsuri,
Publisher: Chinubhai Shantilal Doshi
View full book text
________________
(૪૬)
જય વીયરાય ! જગગુરુ ! હોઉ · મતંતુહ પભાવઓ ભયવં ! ભવનિઘ્યેઓ મગ્ગાણુસારિઆ ઇફલસિદ્ધિ ।।૧।। લોગ વિરૂદ્ધચ્ચાઓ, ગુરુજણપૂઆ પરત્થકરણં ચ; સુગુરુજોગો તર્વ્યયણસેવણા આભવમખંડા ।।૨।। વારિજ્જઈ જઈ વિ નિયાણ બંધણું વીયરાય ! તુહ સમયે તહવ મમ હુજ સેવા, ભવે ભવે તુમ્હે ચલણાણું ।।૩।। દુખખઓ કમ્મક્ખઓ, સમાહિ મરણં ચ બોહિલાભો અ; સંપજ્જઉ મહ એઅં, તુહ નાહ ! પણામ કરણેણં ।।૪।। સર્વમંગલ-માંગલ્યું, સર્વ કલ્યાણ કારણ; પ્રધાનં સર્વધર્માણાં, જૈનં જયતિ શાસનમ્।।પા
ઇચ્છામિ ખમાસમણો વંદિ` નવણિાએ નિસીહિઆએ મર્ત્યએણ વંદામિ.
ઇચ્છાકારેણં સંદિસહ ભગવન્ ! સજ્ઝાય કરૂં ? ઈચ્છું. (ભાઈઓએ બેઠા બેઠા અને બહેનોએ ઊભા ઊભા સજ્ઝાય કરવી.)
નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપણાસણો; મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઇ મંગલં.
સજ્ઝાય
મન્હ જિણાણે આણં, મિચ્છું પરિહરહ ધરહ સમ્મત્ત; છવ્વિહ આવસ્સયંમિ, ઉજ્જત્તો હોઇ પઇ દિવસ ॥૧॥ પવ્વસુ પોસહવયં, દાણં સીલં તવો અ ભાવો અ; સજ્ઝાય નમુક્કારો, પરોવયારો અ જયણા અ ॥૨॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66