Book Title: Sutra Vidhi Sahit Akshay Nidhi Tapovidhan
Author(s): Vijaynityanandsuri,
Publisher: Chinubhai Shantilal Doshi

View full book text
Previous | Next

Page 48
________________ — — — — — — — (૪૩) પચ્ચકખાણ પારવાની વિધિ પ્રથમ ખમાસમણું દઈ ૫ મા પાના મુજબ ઈરયાવહિ કરી, એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરી ઉપર લોગસ્સ કહી નીચે મુજબ ચૈત્યવંદન કરવું. ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજાએ નિસાહિઆએ મર્થીએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું? ઈચ્છ. જÍચંતામણ ચૈત્યવંદન જગચિંતામણિ ! જગનાહ ! જગગુરુ ! જગરફખણ ! જગબંધવ ! જગસન્થસાહ ! જગભાવ! વિઅખણ ! અઠાવયસંવિઅરૂવ ! કમ્મઠ વિણાસણ ! ચઉવસંપિજિણવર જયંતુ અપડિહય સાસણ ! ITI કમ્મભૂમિહિં કમ્મભૂમિહિં પઢમસંઘયણિ, ઉક્કોસય સત્તરિચય, જિણવરાણ વિહત લબ્બઈ; નવકોડિહિં કેવલીણ, કોડિસહસ્સ નવ સાહુ ગમ્મઈ, સંપઈ જિણવર વીસ મુણિ બિહું કોડિહિં વરનાણ, સમસહ કોડિ સહસ દુઆ, યુણિજજઈ નિમ્યવિહાણિ પારા જયઉ સામિય! જયઉ સામિય! રિસહ સતુંજિ, ઉન્નિતિ પહુનેમિજિણ ! જયઉ વીર ! સચ્ચઉરિમંડણ ! ભરૂઅચ્છહિં મુણિસુથ્વય ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66