Book Title: Sutra Vidhi Sahit Akshay Nidhi Tapovidhan
Author(s): Vijaynityanandsuri,
Publisher: Chinubhai Shantilal Doshi

View full book text
Previous | Next

Page 18
________________ (૧૩) મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, એગાસણ* (બિઆસણ) પચ્ચકખાઈ, તિવિહંપિ આહારં, અસણં, ખાઈમ, સાઈમ અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, સાગારિયાગારેણું આઉટણપસારેણં, ગુરુ-અભુઠાણેણં પારિઠ્ઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિઓગારેણં, પાણસ્સ લેવેણ વા અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેવેણ વા, સસિન્હેણ વા, અસિત્થણ વા વોસિરઈ. ઉપવાસનું પુણ્યફખાણ સૂરે ઉગ્ગએ, અબ્બતષ્ઠ પચ્ચખાઈ. તિવિહંપિ આહાર અસણં ખાઈ સાઈમ અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પારિકાવણીયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાવિવત્તિયાગારેણં, પાણહાર, પોરિસિં, સાઢ પોરિસિં મુકિસહિઅં, પચ્ચકખાઈ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણં, દિસામોહેણું સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, પાણસ્સ લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેવેણ વા, સસિત્થણ વા, અ સિન્હેણ વા, વોસિરઈ. (પછી નીચે મુજબ પૂજાની ઢાળ કહેવી) જ્ઞાન પૂજાની ઢાળ (દુહો) સપ્તમપદ શ્રી જ્ઞાનનો, સિદ્ધચક્ર પદ માંહી; આરાધીજે શુભ મને, દિન દિન અધિક ઉચ્છાહિં. * એકાસણું કરવું હોય તો બિઆસર્ણ ન બોલવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66