Book Title: Sutra Vidhi Sahit Akshay Nidhi Tapovidhan
Author(s): Vijaynityanandsuri,
Publisher: Chinubhai Shantilal Doshi
View full book text
________________
(પછી આ મુજબ દુહા કહેવા)
(દુહા) સુખકર શંખેશ્વર નમી, થુણશું શ્રી શ્રુતનાણ; ચઉમૂંગા શ્રત એક છે, સ્વપર પ્રકાશક ભાણ ૧૫ અભિલાપ્ય અનંતમે, ભાગે રચિયો જેહ, ગણધર દેવે પ્રણમીયો, આગમ રયણ અહ રા ઈમ બહુલી વતવ્યતા, છઠાણ વડીયા ભાવ; ક્ષમાશ્રમણ ભાગે કહ્યું, ગોપય સર્ષિ જમાવ રૂા. લેશ થકી મૃત વરણવું, ભેદ ભલા તસ વાસ; અક્ષયનિધિ તપને દિને, ખમાસમણ તે વીસ ૪ો. સૂત્ર અનંત અર્થ મઈ, અક્ષર અંશ લહાય; શ્રુતકેવલી કેવલી પરે, ભાખે શ્રુત પર્યાય પાા શ્રી શ્રુતજ્ઞાનને નિત નમો, ભાવ મંગલને કાજ; પૂજન અર્ચન દ્રવ્યથી, પામો અવિચળ રાજ. (આ દુહો નીચેના પ્રત્યેક દુહા દીઠ કહેવો.)
(અહીં એક ખમાસમણ દેવું.) (એ રીતે નીચેના કુહા બોલતાં વીસ ખમાસમણાં દેવા.) ઈગસય અડવાસ સ્વરતણા, તિહાં અકાર અઢાર; મૃતપર્યાય સમાસમે, અંશ અસંખ્ય વિચાર...શ્રી. ર બત્રીસ વર્ણ સમાય છે, એક શ્લોક મોઝાર; તે માંહે એક અક્ષર ગ્રહે, તે અક્ષર શ્રુતસાર...શ્રી. ૩
યોપશમ ભાવે કરી, બહુ અક્ષરનો જેહ;
જાણે ઠાણાંગ આગલે, તે કૃતનિધિ ગુણગેહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66