Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

Previous | Next

Page 2
________________ SUNJO RE BHAI SAD LEKH SANGRAH BY ATUL SHAH (PRESENT-MUNI HITARUCHI VIJAYAJI) લેખક ૦ શ્રી અતુલ શાહ (હાલઃ પૂજ્યપાદ, સંઘસ્થવિર, પરમકારુણિક આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજના વિનેય મુનિ શ્રી હિતરુચિવિજયજી મહારાજ) - સંપાદક અમૃત શર્મા આ લેખ-સંગ્રહ આમ તો ‘ગમતાનો ગુલાલ’ કરવાનો એક પ્રયાસ માત્ર છે અને એટલે જ આમાંના ગમી ગયેલા કોઈ પણ વિચારના પ્રસાર માટે સમગ્ર પુસ્તકની કે તેમાંના કોઈ પણ લેખની કોઈ પણ ભાષાના વર્તમાનપત્ર કે સામયિકમાં પ્રસિદ્ધ કરવા માટે કોઈની પણ પૂર્વમંજૂરીની આવશ્યકતા નથી. હા; આમાંનો કોઈ પણ લેખ તમે કોઈ પણ સ્વરૂપે છાપો તો તેની એક નકલ અમારી જાણ માટે અમને મોકલી આપવા ભલામણ: • પ્રકાશક-સંપર્કસૂત્ર વિનિયોગ પરિવાર ગ્રાઉન્ડ ફલોર, ગોપાલ સદન, શ્રી સુધીર/અનિલ શાહ પેઠેવાડી, જાંબલી ગલી, બીજે માળે, રશીતલભુવન, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ- ૯૨ શીતલબાગ, વાલકેશ્વર, મુંબઈ-૬ ઘર : ૩૬૩૩૬૮૭, ૩૬૧૯૩૬૯ પેઢી : ૩૬૧૨૩૨૪, ૩૬ ૨૫૧૮૦ પ્રથમ આવૃત્તિ : દીપાવલી, ૬૦૪૭ ૫૦૦૦ પ્રત વીસ રૂપિયા દ્વિતીય આવૃત્તિ : અક્ષય તૃતીયાં, ૨૦૪૮. ૫૦૦૦ પ્રત [૨]. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 104