Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 01 Author(s): Mayurkalashreeji Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan View full book textPage 5
________________ પૂર્વાચાર્યોના આવા ગ્રન્થોનું સંપાદન કરતાં રહી પ્રકાશમાં લાવવા મહેનત કરી પૂર્વાચાર્યોની કૃતિને ન્યાય આપનાર મહાત્માઓને અનુમોદન સાથે ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. અંતે આવા અતિ ઉત્તમ ગ્રન્થોનું વધુને વધુ પઠન-પાઠન થતું રહે એમ શાસનની દરેક વ્યકિત પોતાની ફરજ સમજી તે તે કાર્યને દરેક શકય પ્રયત્ન વેગવંત બનાવે એવી આશા રાખું છું. લેખક - પંડિત ભાવેશકુમાર રવિન્દ્રભાઈ દોશી. દ્રવ્ય સહાયક )૧૫૦૦૦, શ્રી લાભ-કંચન-લાવણય આરાધના ભવન જ્ઞાન ખાતા તરફથી ૧૦૦૦૦, સુરત-નાનપુરા જૈનસંઘ પૌષધશાળાના જ્ઞાનખાતા) તરફથી ૫૦૦૦, પ્રભાવતીબેન સ્વરૂપચંદ શ્રોફ હ.- કોકીલાબેન પૂરણભાઈ શ્રોફ પરિવાર ૧૫૦૦, જયોત્સનાબેન નરોત્તમભાઈ. ૧૦૦૦, પદ્માબેન જીવણલાલ દલાલ પરિવારPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 256