Book Title: Shubh Sangraha Part 03
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 3
________________ નાશવંત ધન ખર્ચાને ધર્મરૂપી સાચું ધન કમાવા જેટલી અક્કલવાળા बुद्धिमान सज्जनोने खास तक જેના વાંચન–શ્રવણથી માણસના હૃદયમાં ધર્મ, નીતિ અને સદાચારના સંસ્કારે વધે, એવા શુભ ગ્રંથે દાનતરીકે, ભેટતરીકે અને લહાણ તરીકે અપાય, એના જેવું ડહાપણભરેલુ દાન, બુદ્ધિપૂર્વકનો સજનેને સત્કાર અને સગાંવહાલાં, મિત્ર–પડોશી તથા જ્ઞાતિબંધુઓની મહત્ત્વની સેવા બીજી નથી. આ વાત લખીને ધનવાનો પાસે આ સંસ્થા દાન કે સહાય માગતી નથી; પણ પુણ્યાત્માએ પ્રેરેલી સૂચના પહોંચાડે છે. આશા છે કે આ સૂચના નકામી નહિ જાય.અને આ સંસ્થાનાં અથવા બીજ જે પણ પુસ્તકો જેમને વધારે ગમી જાય; તેઓ તે પુરત તેના એગ્ય અધિકારીઓમાં, સગાંવહાલાઓમાં અને મિત્ર-પડોશીઓ તથા જ્ઞાતિબંધુઓ વગેરેમાં છૂટથી વહેંચશે; તથા જેઓ તેની કિંમત ખાસ આપવા ઈછે, અથવા તેમની પાસે કોઈ પણ કિંમત લેવા જેવી લાગે, તે તે જેને પણ અપાય તેઓ તે પુસ્તકને એક વાર કે એથી વધુ વાર પૂરી કાળજીથી વાં કે સાંભળે એટલી કબૂલતરૂપી કિંમત લેવી, એ તે બહુજ સારી વાત છે. બે શ્રાવણ માસને વેગે ચાલુ ચાતુર્માસના પવિત્ર દિવસમાં (દિવાળી સુધી) આ સંસ્થાના પ્રત્યેક પુસ્તકના મૂલ્યમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તે પણ તેનું ને સુગંધ જેવી વાત છે. વળી ઘટાડેલી કિંમતમાંથી પણ જેઓ એક સાથે ૧૦૦)નાં પુસ્તકો લે તેમને માટે વટાવ પણ ૬૫ ટકા કપાશે. - શ્રીમદ્ભાગવતનું મૂલ્ય તો રૂ. ૫) ને બદલે માત્ર ૪) કરી દેવામાં આવ્યું છે અને “મુસ્લીમ મહાત્માઓવાળું પાણી અને અતિ મહત્ત્વનું પુસ્તક તો રૂ ના ને બદલે માત્ર રૂ ૧) માંજ આપવાનું ઠરાવ્યું છે, કે જેમાં વહીવટને લગતા ખર્ચ નહિ સમાવા ઉપરત છપાઈ, બંધાઈ, પૂંઠાં અને કાગળ ઈ. જેનું પણ એ મૂલ્ય પાકા પૂંઠાવાળા મેટા ૬૦૦ પૃષ્ઠના પુરતકનું સમજવાનું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 432