Book Title: Shrut Upaasako ane Saahity Sarjan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 10
________________ છ આવશ્યક, અંગબાહ્ય કાલિકસૂત્રો, અંગબાહ્ય ઉત્કાલિકસૂત્રો ઈત્યાદિ બાર અંગો સિવાયના અંદાજે ૭૨ જેટલાં આગમોનાં નામો જોવા મળે છે, પણ તે પ્રત્યેક આગમ-સાહિત્યનું સર્જન ક્યારે થયું? કોણે કર્યું? તે સંબંધી માહિતી પ્રત્યેક આગમસૂત્રના વિષયમાં પ્રાપ્ત થતી નથી, તો પણ આ વાતનો ઉલ્લેખ એટલા માટે કરેલ છે કે જે આગમોનાં નામો ઉપલબ્ધ થાય છે, તેનો પરિચય પણ પ્રાપ્ત થાય છે તેથી તે-તે સાહિત્યનું સર્જન કોઈને કોઈ શુતોપાસક દ્વારા તો થયું જ છે. -----0---0---------------0---------- શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [10] મુનિ દીપરત્નસાગરજી

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70