Book Title: Shrut Upaasako ane Saahity Sarjan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 29
________________ સાહિત્ય-સર્જન વિક્રમ સંવત ૧૧૫૦થી ૧૧૯૯ શાંતિસૂરિ પૂર્ણતલ ગચ્છના વર્ધમાનસૂરિના આ શિષ્ય બારમી સદી આસપાસ થયા. તેમની ૠતોપાસનાથી જૈન જગતને કવિ ધનપાલકૃત તિલકમંજરી પર ટિપ્પણ, જૈનતર્કવાર્તિકવૃત્તિ, વૃંદાવન-કાવ્ય-ઘટખર્પર કાવ્યમેઘાલ્યુદય કાવ્ય – શિવભદ્ર કાવ્ય - ચંદ્રદૂતકાવ્ય, એ પાંચ કાવ્યો પરની વૃત્તિ આદિ સાહિત્યોની ભેટ ધરી છે. જિનવલ્લભસૂરિ જિનચંદ્રસૂરિના શિષ્ય એવા આ આચાર્ય કે જેઓ વિક્રમ સંવત ૧૧૬૭માં સ્વર્ગવાસ પામ્યા. તેઓ સૂક્ષ્માર્થસિદ્ધાંત વિચારસાર, આગમિક વસ્તુ- વિચારસાર, પિંડવિશુદ્ધિ-પ્રકરણ, પૌષધવિધિ-પ્રકરણ, સંઘપદક, પ્રતિક્રમણ સામાચારી, ધર્મશિક્ષા, દ્વાદશકુલક પ્રકરણ, પ્રશ્નોત્તરશતક, શૃંગારશતક, સ્વપ્નાષ્ટકવિચાર, ચિત્રકાવ્ય, વિવિધ સ્તોત્રાદિની રચના કરી. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [29] મુનિ દીપરત્નસાગરજી

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70