Book Title: Shrut Upaasako ane Saahity Sarjan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 42
________________ પદ્મપ્રભસૂરિ - વિક્રમ સંવત ૧૨૨૧માં પદ્મપ્રભસૂરિએ ભુવનદીપક નામે જ્યોતિષનો ગ્રંથ રચ્યો, જેનું અપરનામ ગ્રહભાવપ્રકાશ છે. આ પદ્મપ્રભસૂરિને કોઈ મતે વાદીદેવસૂરિના શિષ્ય તરીકે ઓળખાવાયા છે. પરમાનંદસૂરિ શાંતિસૂરિના શિષ્ય અભયદેવસૂરિના શિષ્ય પરમાનંદસૂરિ થયા. તેઓએ પ્રાચીન કર્મગ્રંથના પહેલા કર્મગ્રંથ ઉપર ૯૨૨ શ્લોક પ્રમાણ સંસ્કૃતવૃત્તિ રચેલી. દેવચંદ્રમુનિ હેમચંદ્રસૂરિના શિષ્ય એવા આ શ્રમણે ચંદ્રલેખાવિજયપ્રકરણ' નામક પંચાંકી નાટક રચેલું. આ નાટક કુમારપાલના વીરત્વને સૂચવે છે. તદુપરાંત તેમણે સનસ્કુમાર ચક્રવર્તી અને વિલાસવતીના સંબંધ ઉપર પણ માનમુદ્રાભંજન નામે પણ એક નાટક રચેલું. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [42] મુનિ દીપરત્નસાગરજી

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70