Book Title: Shrut Upaasako ane Saahity Sarjan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 48
________________ કે, સત્ય હરિશ્ચંદ્ર નાટક, કૌમુદી મિત્રાનંદ, નિર્ભયભીમવ્યાયોગ, રાઘવાક્યુદય, યાદવાલ્યુદય, યદુવિલાસ, રઘુવિલાસ, નવવિલાસ, મલ્લિકામકરંદપ્રકરણ, રોહિણીમૃગાંકપ્રકરણ, વનમાલા આદિ નાટકો, કુમારવિહાર શતક, સુધાકલશ, હૈમબૃહ-વૃત્તિન્યાસ, ત્રણેક-દ્વાત્રિશિકા, કેટલાક સ્તવન અને સ્તોત્રો ઇત્યાદિ. મહેન્દ્રસૂરિ નામના શિષ્યએ પણ અનેકાર્થસંગ્રહ પર અનેકાર્થ કૈરવાકરકૌમુદી નામે ટીકા રચેલી છે. વર્ધમાનગણિએ કુમારવિહારપ્રશસ્તિકાવ્ય-વ્યાખ્યાદિ રચેલ છે. બાલચંદ્ર નામક શિષ્યએ સ્નાતસ્યાસ્તુતિ રચી. રામભદ્ર- હૈયુગમાં જ શ્રી દેવસૂરિના સંતાનીય જયપ્રભસૂરિના શિષ્ય રામભદ્રએ પ્રબુદ્ધ-રૌહિણેય નાટક રચ્યું, જે છ અંકી હતું. -----0---------------0-----0----- શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [48] મુનિ દીપરત્નસાગરજી

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70