Book Title: Shrut Upaasako ane Saahity Sarjan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 21
________________ સંસ્કૃત સાહિત્ય ઉત્કર્ષયુગ વિક્રમ સંવત ૧૦૦૧ થી ૧૨૩૦] જંબુ ચંદ્રગચ્છમાં જંબુ(જંબુનાગ) નામેં સાધુ થયા. તેમનો કાળ સંવત ૧૦૦૫ ગણાય છે. તેઓએ મણિપતિચરિત્ર, જિનશતક કાવ્ય-સ્તવન અને ચંદ્રદૂત કાવ્યની રચના કરી. તેમના રચેલા મણિપતિચરિત્ર પર નાગેન્દ્ર ગચ્છના સાંબમુનિએ સંવત ૧૦૨૫માં વિવરણ ટીકા રચેલી છે. ૨ચ માણિકયચંદ્રસૂરિ ચંદ્રગચ્છપરંપરામાં થયેલ પ્રદ્યુમ્નસૂરિની પરંપરામાં આ આચાર્યશ્રી થયા. તેઓએ પાર્શ્વનાથચરિત્ર રચેલું. અભયદેવસૂરિ-૧ ચંદ્રગચ્છના પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય હતા તેઓને ‘તર્કપંચાનન' બિરુદ મળેલું. તેમણે સિદ્ધસેન દિવાકર શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [21] મુનિ દીપરત્નસાગરજી

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70