________________
સંસ્કૃત સાહિત્ય ઉત્કર્ષયુગ
વિક્રમ સંવત ૧૦૦૧ થી ૧૨૩૦]
જંબુ
ચંદ્રગચ્છમાં જંબુ(જંબુનાગ) નામેં સાધુ થયા. તેમનો કાળ સંવત ૧૦૦૫ ગણાય છે. તેઓએ મણિપતિચરિત્ર, જિનશતક કાવ્ય-સ્તવન અને ચંદ્રદૂત કાવ્યની રચના કરી. તેમના રચેલા મણિપતિચરિત્ર પર નાગેન્દ્ર ગચ્છના સાંબમુનિએ સંવત ૧૦૨૫માં વિવરણ ટીકા રચેલી છે.
૨ચ
માણિકયચંદ્રસૂરિ
ચંદ્રગચ્છપરંપરામાં થયેલ પ્રદ્યુમ્નસૂરિની પરંપરામાં આ આચાર્યશ્રી થયા. તેઓએ પાર્શ્વનાથચરિત્ર રચેલું.
અભયદેવસૂરિ-૧
ચંદ્રગચ્છના પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય હતા તેઓને ‘તર્કપંચાનન' બિરુદ મળેલું. તેમણે સિદ્ધસેન દિવાકર શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [21] મુનિ દીપરત્નસાગરજી