Book Title: Shrut Upaasako ane Saahity Sarjan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 14
________________ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ આદિ: પૂજ્યશ્રી મલયગિરિજી જેવા મૂર્ધન્ય વિદ્વાને તેમજ શ્રી મુનિચંદ્રસૂરિજી અને શ્રી તિલકઆચાર્ય આદિએ પણ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની પ્રશંશા કરી છે. આચાર્ય મલવાદી: પ્રભાવક ચરિત્રમાં આચાર્ય શ્રીમલવાદીની સ્તુતિ નજરે પડે છે. ત્રીજીથી આઠમી સદીમાં આ વિવિધ જૈનાચાર્યો થયા તેમાંના કેટલાક શ્રેતોપાસકોની સાહિત્ય સાધનાની અહીં કિંચિત ઝાંખી રજુ કરેલ છે. દેવગુપ્તાચાર્ય જેઓ છઠ્ઠી સદીમાં થયા તેમણે ત્રિપુરુષચરિત્રની રચના કરેલી. શીલાંકાચાર્ય તેઓએ આચાર અને સૂત્રકૃત એ બે અંગસૂત્રોની વૃત્તિની રચના કરેલી. તદુપરાંત તેમની જીવસમાસ' પર વૃત્તિ પણ મળે છે. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [14] મુનિ દીપરત્નસાગરજી

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70