Book Title: Shrimad Rajchandra Sachitra Jivan Darshan
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 124
________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના સેવનનું ફળ “આજ્ઞા આરાઘન યોગ્ય થવા માટે સદાચરણ સેવવાની જરૂર છે. તે ન હોય તો બધું નકામા જેવું છે. માટે પ્રથમ સાત વ્યસનના ત્યાગની જરૂર છે તથા પાંચ અભક્ષ્ય ફળ અને મધ માખણ ત્યાગવા યોગ્ય છે.” (બો.૧ પૃ.૯) વેશ્યાગમન કુળ ૫. વેશ્યાગમન :“માંસ મદિરાથી ગંધાતી, નરકભૂમિ સમ વેશ્યાજી; ઘન કાજે નીચ સંગ કરે છે, ખોટી નિશદિન લેશ્યાજી. મલિન વસ્ત્ર ઘોવાની શીલા, શ્વાન હાડકાં ચાવેજી, તેવી વેશ્યા-સંગતિ ગંદી, ભુલભુલામણી લાવેજી.” (પ્રજ્ઞાવબોઘ પૃ.૨૧૫) આ વ્યસનોથી બન્ને લોક બગડે છે. માટે તેમનું સેવન કરવું નહીં. લોકમાં પણ તે નિંદ્ય છે માટે તેનો ત્યાગ કરવો.” શિકાર કુળ ૬. શિકાર - “કોઈ પણ જીવને ઈરાદાપૂર્વક મારવો નહીં. ઘણા માણસોને એવી ટેવ હોય છે કે માકડ, મચ્છર, ચાંચડ વગેરેને ઈરાદાપૂર્વક મારી નાખે છે, પણ તેમ કરવું નહીં.” (બો.૧ પૃ.૯) “એક વાર હણે જે જીવ તું, વેર ઘરી તે મરશેજી, પરભવમાં બહુ વાર મારશે; વેર વઘારી ફરશેજી.” (પ્રજ્ઞાવબોઘ પૃ.૨૧૫) પરસ્પ્રંગમના કુળ, ૭. પરસ્ત્રીગમન :“ધિ! પરાક્રમ, ધિક્ ગુણ, બુદ્ધિ, સત્તા, વગ, સંપત્તિજી, વૃથા જીવન, જો સ્વપ્ન પણ છે, પર-સ્ત્રી-ઘન-આસક્તિજી. ચિંતા, વ્યાકુળતા, દુર્બુદ્ધિ, રોગ, દુઃખ વઘ આપેજી, નરકે બાળે લોહ-પૂતળી, પરનારી-રતિ પામેજી. (પ્રજ્ઞાવબોઘ પૃ.૨૧૬) “જ્યાં સુધી મૃષા અને પરસ્ત્રીનો ત્યાગ કરવામાં સાત અભક્ષ્ય :- “આ સાત વ્યસન અને ૧) વડના ટેટા. ર) આવે નહીં ત્યાં સુધી સર્વે ક્રિયા નિષ્ફળ છે.” (વ.પૃ.૭૭૭) પીંપળના ટેટા, ૩) પીપળાના ટેટા. ૪) ઉમરડાં, ૫) અંજીર, ૬) મઘ, ૭) માખણ- આ સાત અભક્ષ્ય - આ સપુરુષની પરમકૃપાળુની સાક્ષીએ જિંદગીપર્યત તજવા યોગ્ય પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ દરેક મુમુક્ષુ જીવને જણાવેલ છે.” (બો.૩ પૃ.૩૨૯) સાત વ્યસન અને પાંચ ઉદંબર ફળ તથા મધ, માખણ એ સાત અભક્ષ્ય, તેના ત્યાગમાં પાંચ અણુવ્રત આવી જાય છે. વિચાર કરે તો સમજાય એવું છે. (બો. ૧ પૃ.૨૭૨) “મઘમાં બહુ દોષ છે. સાત ગામ બાળી નાખે અને જેટલું પાપ લાગે તેથી વધારે પાપ એક મઘનું ટીપું ચાખવાથી લાગે છે'.” (બો.૩ પૃ.૭૧૧) સાતાભ કુ ૧૧૫

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174