Book Title: Shravaka Samayika Pratikramana Sutra
Author(s): Sudharma Prachar Mandal - Ahmedabad
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ થત જ્ઞાન અનુરાગી ) 'લીંબડી નિવાસી હાલ અમદાવાદ શ્રેષ્ઠીવર્ય સુશ્રાવક ઘર્મપ્રેમી શ્રી ભરતભાઈ એમ. શેઠ ક છે. શ્રી ભરતભાઈ શાંતીભાઈ શેઠ કે જેઓની રાજનગર શહેરના પ્રતિષ્ઠિત શ્રેષ્ઠી વર્ષમાં ગણના થાય છે. જેઓની જીભ કરતા જીવન બોલે છે. તેવા શ્રી ભરતભાઈ પોતાના બળ-બુદ્ધિથી આગળ આવેલ છે. જેમ સુવર્ણ અગ્નિમાં વધુ તપે તેમ વધુ ચકચકિત બને, તેમ તેમને પ્રબળ પુરુષાર્થ દ્વારા પોતાના પ્રારબ્ધને તથા જીવનને સુવર્ણની જેમ ચકચકિત બનાવેલ છે. જેમનો એક ગુણ જ્યારે પણ જોઈએ ત્યારે પ્રત્યક્ષ પણે જોવા મળે કે નામમાં નહિ પરંતુ કામમાં જેમને રસ વધુ છે. તેમ જ ગુપ્તદાનના ખાસ હિમાયતી રહેલ છે. કોઈ પણ પ્રકારની પ્રશંસા કે બહુમાનની આશા વગર પ્રવૃત્તિ કરવી તેમજ નાના બાળકથી લઈને મોટી વ્યક્તિ સાથે પ્રેમથી, સરળતાના ગુણ સાથે વાતચીત કરવી તે પણ તેમની આગવી પ્રતિભાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 266