Book Title: Shivanand Saraswati Santvani 27
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 57
________________ ૪૮ વર્ષે આવવા આમંત્રણ ન આપ્યું ! ૧૯૬૩ના શિવરાત્રીના દિવસે તેમણે કહ્યું, ‘“બધા જેમને સંન્યાસ લેવો હોય તે આવી જાય. આવતી શિવરાત્રીએ શું હોય તે કોણ જાણે છે !'' બ્રહ્મ. સ્વામી શિવાનંદ સરસ્વતી-હૃષીકેશ – ૧૯૬૩માં જ મે અને જૂનમાં ઘણી વખત કૅલેન્ડર મગાવી જુલાઈના દિવસો જોતા રહેતા. કોને ખબર તે વખતે કે સ્વામીજી સારો દિવસ નક્કી કરી રહ્યા હતા ! મે ૧૯૬૩થી દરરોજ ટેપરેકૉર્ડર પર નિયમિત પોતાનું ધ્વનિ આલેખન ચાલુ કરેલું. મહાસમાધિના મહિનાઓ પાક્ષિકોમાં લેખો વધુ મોકલવા લાગેલા. ૨૧ જૂન, ૧૯૬૩ના દિવસે ડાયમંડ જ્યુબિલી હૉલમાં છેલ્લી વખત આવ્યા. બહાર નીકળી મજાક કરતા હોય તેમ કહ્યું: ‘‘અરે ! બ્રહ્મલોકમાંથી વિમાન આવી રહ્યું છે. કોણ કોણ સાથે આવવા માગે છે ?'' " પહેલાંથી આખા હિંદનાં છેલ્લું રેકર્ડિંગ કર્યું તેનું છેલ્લું વાકય હતું: ‘પરમાત્મામાં આત્મા મળે છે ત્યારે આનંદ આનંદ થઈ જાય છે. ' ' ૬ઠ્ઠી જુલાઈ, ૧૯૬૩ની ગુરુપૂર્ણિમાએ સ્વામીજી બહાર ન આવ્યા. પક્ષાઘાતને કારણે ફરવું મુશ્કેલ બન્યું હતું. પછી તો પડખું પણ ફેરવી દેવું પડતું. સરખું બોલાતું નહીં, ખૂબ દુઃખમાં પણ તેમણે કારો કદી કર્યો નહીં. શરીરે દુ: ખી થતા છતાં તેમનું મજાક કરવાનું તો ચાલુ જ હતું. ૧૨ જુલાઈ, ૧૯૬૩ના દિવસે દેવકી કુટ્ટીએ પેન અને કાગળ

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82