Book Title: Shivanand Saraswati Santvani 27
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 81
________________ ૭૨ બ્રા. સ્વામી શિવાનંદ સરસ્વતી-હૃષીકેશ માનજો કે લડાઈમાં તમે જીત્યા છે. સ્વ-શાસનમાં ૫૦ ટકા પ્રગતિ કરી છે. કસોટીઓ અને મુશ્કેલીઓ તમારા ચારિત્ર્યનો પાયો મજબૂત કરવા જ ભગવાન મોકલે છે, તેમનું સ્વાગત કરો અને તમારી કસોટી કરો.

Loading...

Page Navigation
1 ... 79 80 81 82