Book Title: Sheth Anandji Kalyanji Pedhino Itihas 1
Author(s): Ratilal D Desai, Shilchandrasuri
Publisher: Anandji Kalyanji Pedhi

Previous | Next

Page 6
________________ Jain Education International અપણુ શ્રેષ્ઠિવ કસ્તૂરભાઈ લાલભાઈ ને— તેઓશ્રીએ અરધી સદી જેટલા સુદીર્ઘ સમય સુધી, શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીના એક પ્રતાપી સુકાની તરીકે તથા શ્રી જૈન શ્વેતાંખર મૂર્તિપૂજક સૌંઘના મુખ્ય અગ્રણી તરીકે, જૈન તીર્થભૂમિ, જૈન સઘ અને જૈન સસ્કૃતિની તન, મન, ધનથી ખજાવેલી, શાણપણ, દૂરંદેશી અને નિષ્ઠાભરી અનેકવિધ સેવાએ પ્રત્યે તેમ જ દેશના એક વિશ્વવિખ્યાત ઉદ્યોગપતિરૂપે, ખાહેાશ અને વગદાર રાજપુરુષરૂપે તથા કેળવણીક્ષેત્રના સમથ પુરસ્કર્તા અને ઉદાર દાતારૂપે દેશના એક મહાન પ્રભાવશાળી મહાજન તરીકે કરેલ અનેક પ્રકારનાં સત્કાર્યાં પ્રત્યે કૃતજ્ઞતાની વિનમ્ર લાગણી પ્રદર્શિત કરવા નિમિત્તે —સાદર સમર્પિત. —રતિલાલ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 405