Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay Author(s): Kanchansagarsuri Publisher: Agamoddharak Granthmala View full book textPage 7
________________ ભરત ચક્રવર્તિથી સમરા શાહ સંઘવી – સં. ૧૩૭૧ સુધી થયેલ મહા સંઘપતિઓની મુખ્ય યાદી ૯૯ કોડ ૮૯ લાખ ૮૪ હજાર રાજાઓ સંઘપતિ બન્યા. શ્રીભરત ચક્રવર્તીના વારામાં. ૫૦ ક્રોડ ૯૫ લાખ ૭૫ હજાર રાજાએ સંઘપતિ બન્યા. શ્રીસગર ચકવર્તીને વારામાં. ૨૫ ક્રોડ ૯૫ લાખ ૭૫ હજાર મહારાજા પાંડ તથા જાવડ શાહના વારામાં, સંઘપતી બન્યા. શ્રીવિકમ રાજા સંઘપતિ બન્યા. સાડી બાર વખત મંત્રી વસ્તુપાલ તેજપાલ સંઘપતિ બન્યા. ૩ લાખ ૮૪ હજાર સમિતિવંતા શ્રાવકો સંઘપતિ બન્યા. ૧૭ હજાર ભાવસાર શ્રાવક સંઘપતિ બન્યા. ૧૬ હજાર ખત્રી શ્રાવકે સંઘપતિ બન્યા. ૧૫ હજાર બ્રાહ્મણ શ્રાવક સંઘપતિ બન્યા. ૧૨ હજાર કુલંબી (કડવા પટેલ) શ્રાવક સંઘપતિ બન્યા. ૯ હજાર લેઉઆ પટેલ શ્રાવકે સંઘપતિ બન્યા. ૫ હજાર ૪૫ કંસારા શ્રાવકો સંઘપતિ બન્યા. સાતસે મેહર (હરિજન) શ્રાવકેએ તળેટી સુધીની સંધની યાત્રાના સંઘપતિ બન્યા. સૌ મલી આ અવસપીણકાળમાં અસંખ્ય સંઘપતિઓ થયા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 548