________________
El5|
[ ૭૦ ]
વળી ઋષભદેવ ભગવાનનુ' દહેરાસર છે. હાલાકુ'ડીવાળાનુ સં. ૧૮૯૩ માં બધાવેલુ. શ્રી ચંદ્રપ્રભસ્વામીનું દેરાસર છે.
શેઠ નરશી નાથાનું. સ. ૧૯૦૩ માં બધાવેલું ચંદ્રપ્રભસ્વામીનું દેરાસર છે.
શ્રી મરુદેવી માતાનું જૂનું મંદિર છે. આ મદિરમાં મારુદેવી માતા હાથી પર બેઠેલા છે. તે હાથી આગળ આવી રહ્યો છે, તેવું દેખાય છે. મરુદેવી માતા હાથી ઉપર કેવલજ્ઞાન પામીને તુત` જ માક્ષે ગયા હતા એવા ભાવ મતાન્યેા છે.
૧૭૯૧ માં મ‘ધાવેલુ‘
સ. ૧૮૮૫ માં ખ'ધાવેલ માત્રુ હરખચંદ દુગડેનુ' શ્રી ચદ્રપ્રભસ્વામીનું દેરાસર છે.
કચ્છી બાબુભાઈ એ સ'. ચૌમુખજીનુ દેરાસર છે.
સ' ૧૮૮૯ માં લખનૌવાળા શેઠ કાલીદાસ ચુનીલાલનુ' ખ'ધાવેલ અજિતનાથભગવાનનુ’દેરાસર છે.
સ. ૧૮૨૭ માં શેઠ હિંમતલાલ લુણીયાએ ખંધાવેલ શ્રી કુંથુનાથ ભગવાનનુ' દેરાસર છે.
૫. સવા-સામા યાને ખરતરવસહી ચૌમુખજીની ટૂંક
ઉપર જણાવેલ મદિરાના દર્શન કરતાં આગળ
Jain Education International
For Private & Personal Use Only
\\\\\__\_\
www.jainelibrary.org