Book Title: Shatrunjaya Giriraj Darshan
Author(s): Kapurchand R Baraiya
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 172
________________ ન | ૧૩૯ ] શિવગતિ સાધે જે શિરે, તે માટે અભિધાન; તે તીર્થેશ્વર પ્રણમિયે, મુક્તિનિલય ગુણખાણુ. ૧૦૦ ચંદ્ર સૂરજ સમક્તિધરા, સેવ કરે શુભચિત્ત; તે તીર્થેશ્વર પ્રણમિયે, પુષ્પદંત વિદિત્ત. ૧૦૧ ભિન્ન રહે ભવજલ થકી, જે ગિરિ લહે નિવાસ; તે તીર્થેશ્વર પ્રણમિયે, મહાપદ્ય સુવિલાસ. ૧૦૨ ભૂમિ ધરી જે ગિરિવરે, ઉદધિ ન લેપે લીહ તે તીર્થેશ્વર પ્રભુમિ, પૃથિવીપીઠ અનીહ. ૧૦૩ મંગલ સવિ મલવાતણું, પીઠ એહ અભિરામ; તે તીર્થેશ્વર પ્રણમિયે, ભદ્રપીઠ જસ નામ. ૧૦૪ મૂલ જસ પાતાલમાં, રત્નમય મહાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, પાતાલમૂલ વિચાર. ૧૦૫ કર્મક્ષય હેયે જિહાં, હેય સિદ્ધ સુખકેલ તે તીર્થેશ્વર પ્રણમિય, અકર્મક મનમેલ. ૧૦૬ કામિત સવિ પૂરણ હોય, જેહનું દરિસન પામ; તે તીર્થેશ્વર પ્રણમિયે, સર્વકામ મન ઠામ. ૧૦૭ ઈત્યાદિ એકવીશ ભલાં, નિરૂપમ નામ ઉદ્ધાર; જે સમય પાતક હરે, આતમ શક્તિ અનુસાર. ૧૦૮ : કળશ : ઈમ તીર્થ નાયક, સ્તવન લાયક, સંથણ્યો શ્રી સિદ્ધગિરિ, અત્તરસય ગાહ સ્તવને, પ્રેમ-ભક્ત મન ધરી; : : : K : નક - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194