Book Title: Shatrunjaya Giriraj Darshan
Author(s): Kapurchand R Baraiya
Publisher: Atmanand Jain Sabha
View full book text
________________
[ ૧૩૮ ]
મલ દ્રવ્ય ભાષ વિશેષથી, જેડથી જાયે દૂર; તે તીથેશ્વર પ્રભુમિયે, વિમલાચલ સુખ પૂર. ૯૦ સુરવરા બહુ જે ગિરે, નિત્રસે નિરમલ ઠાણુ; તે તીથેશ્વર પ્રભુમિયે, સુરગિરિ નામ પ્રમાણ. ૯૧ પરવત સહુ માંહે વડો, મહાગિરિ તિણે કહુ'ત; તે તીર્થેશ્વર પ્રભુમિયે, દરશન લડે પુણ્યવત. ૯૨ પુણ્ય અનગલ જેહથી, થાયે પાપ વિનાશ; તે તીથેશ્વર પ્રણમિયે, નામ ભટ્ઠ' પુણ્યરાશ ૯૩ લક્ષ્મીદેવીએ કર્યાં, કુ'ૐ કમલ નિવાસ;
તે તીર્થેશ્વર પ્રભુમિયે, પદ્મનામ
સુવાસ. ૯૪ સવિ ગિરિમાં સુરપતિ સમે, પાતક પક વિલાત; તે તીર્થેશ્વર પ્રભુમિયે, પતઇંદ્ર વિખ્યાત, ૯૫ ત્રિભુવનમાં તીરથ સવે, તેહુમાં મેટ એન્ડ્રુ; તે તીર્થેશ્વર પ્રણમિયે, મહાતીરથ જસ રહે. ૯૬ આદિ 'ત નહિ જેહના, કાઈ કાલે ન વિલાય; તે તીથેશ્વર પ્રભુમિયે, શાશ્વતગિરિ કહેવાય. ૯૭ ભદ્ર ભલા જે ગિરિવરે, આવે હાય અપાર; તે તીથેશ્વર પ્રભુમિયે, નામ સુભદ્ર સભાર. ૯૮ વીય વધે શુભ સાધુને, પામી તીરથ ભક્તિ; તે તીથેશ્વર પ્રમિયે, નામે જે દ્રઢશક્તિ. ૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194