SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૩૮ ] મલ દ્રવ્ય ભાષ વિશેષથી, જેડથી જાયે દૂર; તે તીથેશ્વર પ્રભુમિયે, વિમલાચલ સુખ પૂર. ૯૦ સુરવરા બહુ જે ગિરે, નિત્રસે નિરમલ ઠાણુ; તે તીથેશ્વર પ્રભુમિયે, સુરગિરિ નામ પ્રમાણ. ૯૧ પરવત સહુ માંહે વડો, મહાગિરિ તિણે કહુ'ત; તે તીર્થેશ્વર પ્રભુમિયે, દરશન લડે પુણ્યવત. ૯૨ પુણ્ય અનગલ જેહથી, થાયે પાપ વિનાશ; તે તીથેશ્વર પ્રણમિયે, નામ ભટ્ઠ' પુણ્યરાશ ૯૩ લક્ષ્મીદેવીએ કર્યાં, કુ'ૐ કમલ નિવાસ; તે તીર્થેશ્વર પ્રભુમિયે, પદ્મનામ સુવાસ. ૯૪ સવિ ગિરિમાં સુરપતિ સમે, પાતક પક વિલાત; તે તીર્થેશ્વર પ્રભુમિયે, પતઇંદ્ર વિખ્યાત, ૯૫ ત્રિભુવનમાં તીરથ સવે, તેહુમાં મેટ એન્ડ્રુ; તે તીર્થેશ્વર પ્રણમિયે, મહાતીરથ જસ રહે. ૯૬ આદિ 'ત નહિ જેહના, કાઈ કાલે ન વિલાય; તે તીથેશ્વર પ્રભુમિયે, શાશ્વતગિરિ કહેવાય. ૯૭ ભદ્ર ભલા જે ગિરિવરે, આવે હાય અપાર; તે તીથેશ્વર પ્રભુમિયે, નામ સુભદ્ર સભાર. ૯૮ વીય વધે શુભ સાધુને, પામી તીરથ ભક્તિ; તે તીથેશ્વર પ્રમિયે, નામે જે દ્રઢશક્તિ. ૯૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005221
Book TitleShatrunjaya Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKapurchand R Baraiya
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy