Book Title: Shatrunjaya Giriraj Darshan
Author(s): Kapurchand R Baraiya
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 173
________________ [ ૧૪૦ ] શ્રીકલ્યાણસાગરસૂરિ શિષ્ય, શુભ જગીશે સુખકારી, પુણ્ય મહેાય સકલ મંગલ, વેલી સુજસે જ્યસિરિ ॥૧॥ વીશ ક્રોડ મુનિ આ ગિરિરાજ પર સિદ્ધ થયા આ ગિરિરાજ પર પાંડવે ૨૦ ક્રોડ મુનિ સાથે મુક્તિ પામ્યા છે. ફોઈ શકા કરે કે-આવડા ગિરિ પર એકીસાથે ૨૦ કાડ મુનિ સમાય કેવી રીતે ? તેનુ સમાધાન આ પ્રમાણે છે : ચેાથા આરામાં આ ગિરિરાજનું પ્રમાણ-૫૦ ચેાજન લખાઈ અને ૫૦ ચેાજન પહેાળાઈ પ્રમાણુ હતું. એક યેાજનના ચાર ગાઉ થાય. એક ગાઉના ૨૦૦૦ ધનુષ્ય થાય. દરેક મનુષ્ય પ્રાયઃ એક ધનુષ્ય (૪ હાથ ) હાય. તેથી એક ચેાંજનમાં સથારે કરે તેા ૨૦૦૦x૪ ૮૦૦૦ મનુષ્ય સમાય. એ રીતે ૫૦ વૈજનમાં ૮૦૦૦૪૫૦ =૪,૦૦૦૦૦ (ચાર લાખ ) મનુષ્ય સમાય. હવે પહેાળાઈમાં મનુષ્ય લંબાઈ કરતાં ચેાથા ભાગે એટલે કે ૧ હાથ પ્રમાણુ પ્રાયઃ હાય. જેમ લંબાઈમાં ચાર લાખ સમાય તે પહેાળાઈમાં ૪૪૪ = ૧૬ સમાય. લાખ હવે ૧૬ લાખને ૪ લાખે ગુણતાં (૧૬૦૦૦૦૦x ૪૬૦૦૦૦ = ( ૬૪૦૦૦૦૦૦૦૦૦૦) કોઢ થાય. ચાસ હજાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194