Book Title: Shatrunjaya Giriraj Darshan
Author(s): Kapurchand R Baraiya
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 179
________________ | ૧૪૬ } આગળ વધી રામપાળના દરવાજે આવીને કેટમાં દાખલ થવાય છે. ભારતવર્ષનાં પ્રસિદ્ધ જૈન તીર્થો સૌરાષ્ટ્ર-વિભાગ ૧ શ્રી શત્રુ ંજય, ૨ તલાજા, ૩ મહુવા, ૪ ઘાઘાશ્રી નવખંડા પાર્શ્વનાથ, ૫ વલ્લભીપુર, ૬ દ્વારિકા, ૭ ઢાંક, ૮ જામનગર, ૯ ગિરનારજી ( રૈવતાચલ, ) ૧૦ કોડીનાર, ૧૧ ઊના શહેર, ૧૨ અજારા પાશ્વનાથજી, ૧૩ દેલવાડા, ૧૪ દીવ, ૧૫ ખલેજા ( ખરૈયા ) પાર્શ્વનાથજી, ૧૬ વઢવાણુ, ૧૭ શિયાણા ( લીંબડી પાસે ). કચ્છ વિભાગ ૧૮ ભદ્રેશ્વર, ૧૯ અ’જાર, ૨૦ મુદ્રા, ૨૧ માંડવી, ૨૨ ભુજ, ૨૩ સુથરી, ૨૪ કોઠારા, ૨૫ જખૌ, ૨૬ નળીયા, ર૭ તેરા, ૨૮ કટારીઆ, ૨૯ અંગીયા, ૩૦ કથકોટ, ૩૧ ખાખર. ગુજરાત વિભાગ ૩૨ શ્રી શ'ખેશ્વર પાર્શ્વનાથ, ૩૩ વડગામ, ૩૪ ઉપરીયાળા, ૩૫ વીરમગામ, ૩૬ માંડલ, ૩૭ દસાડા, ૩૮ પાટડી, ૩૯ ૫'ચાસર, ૪૦ રાધનપુર ૪૧ સમી, ૪૨ મુજપુર, ૪૩ ચંદુર (મેાટી ), ૪૪ હારીજ ( નવુ' ), ૪૫ ચારૂપ, ૪૬ પાટણું, ૪૭ ગાંજી, ૪૮ મઢેરા, ૪૯ કમાઈ, ( મનમાહન-પાર્શ્વનાથજી,) ૫૦ ચાણસ્મા, ૫૧ હારીજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194