Book Title: Shatrunjaya Giriraj Darshan
Author(s): Kapurchand R Baraiya
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 194
________________ ઉપયોગી પ્રકાશનો | શ્રી શ્રીચંદ્રકેવલીના રાસ-સાથ (સચિત્ર) વધુ માનતપની આરાધના કરવાથી જેમનું નામ 800 ચોવીશી સુધી અમર રહેશે તે શ્રી શ્રીચંદ્રકેવલીનું ચરિત્ર શ્રી જ્ઞાનવિમલસૂરિજીએ ચાર ખ'ડમાં 76 0 0 ઉપરાંત ગાથાઓ રચી રાસરૂપે રચેલ છે. તે રાસ અનુવાદ સહિત પ્રસંગને અનુરૂપ ચિત્રો સહિત પ્રથમ વખત બહાર પડેલ છે. ક્રાઉન 8 પેજી ૯પર પૃષ્ઠ. 119 ફેમના દલદાર ગ્રંથ, હાલકલેથ પાકુ' બાઈન્ડિંગ. પ્લાસ્ટિક કવર સાથે મૂલ્ય રૂા. 6 0-0 0 સંસ્કૃત ધાતુકોષ ( ગુજરાતી અનુવાદ સાથે) ત્રણ હજાર ઉપરાંત ધાતુઓના વિશાળ સંગ્રહ તથા ધાતુઓને લગતી બીજી ઘણી માહિતીઓ. ક્રાઉન સેળપેજી 3 6 0 પૃષ્ઠ. ઓર્ડ પટ્ટી આઈન્ડિ’ગ. મૂલ્ય રૂા. 8-00 શ્રી ભદ્રકર-પ્રવચનસુધા પૂ. પં'. શ્રી ભદ્ર કરવિજયજી ગણિવરે વિ. સ. 20 0 6 માં આપેલ 22 મનનીય પ્રવચન. મૂલ્ય રૂા. 400 : પ્રાપ્તિસ્થાન : કપૂરચંદ આર, વારૈયા, પાલિતાણા (સૌરાષ્ટ્ર) સેમચંદ ડી, શાહ, પાલિતાણા (સૌરાષ્ટ્ર) Jain Education International For Private & Personal D O O www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 192 193 194