Book Title: Shatrunjaya Giriraj Darshan
Author(s): Kapurchand R Baraiya
Publisher: Atmanand Jain Sabha
View full book text
________________
[ ૧૩૫ ] જગ જોતાં તીરથ સવે, એ સમ અવર ન દીઠ તે તીર્થેશ્વર પ્રણમિયે, તીર્થ માંહે ઉકિડું. ૬૦ ધન્ય ધન્ય સોરઠ દેશ જિહાં, તીરથ માંહે સાર; તે તીર્થેશ્વર પ્રમિય, જનપદમાં શિરદાર. ૬૧ અહેનિશ આવત દૂકડા, તે પણ જેહને સંગ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પામ્યા શિવવધૂ રંગ. ૬૨ વિરાધક જિન આણને, તે પણ હુવા વિશુદ્ધ તે તીર્થેશ્વર પ્રકૃમિ, પામ્યા નિમલ બુદ્ધ, ૬૩ મહાદ્વૈચ્છ શાસનરિપુ, તે પણ હુવા ઉ૫સંત, તે તીર્થેશ્વર પ્રભુમિયે, મહિમા દેખી અનંત. ૬૪ મંત્ર ગ અંજન સવે, સિદ્ધ હવે જિણ ઠામ, તે તીર્થેશ્વર પ્રકૃમિ, પાતકારી નામ. ૬૫ સુમતિ સુધારસ વરસતે, કમંદાવાનલ સંત, તે તીર્થેશ્વર પ્રણમિય, ઉપશમ રસ ઉલસંત. ૬૬ ક્ષતધર નિત નિત ઉપદેશે, તત્તાતત્વ વિચાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, ગ્રહે ગુણયુત તાર. ૬૭ પ્રિયમેલક ગુણગણ તણું, કીરતિકમલા સિંધુ તે તીર્થેશ્વર પ્રણમિયે, કલિકાલે જગબંધુ. ૬૮ શ્રી શાંતિ તારણ તરણું, જેહની ભક્તિ વિશાલ તે તીર્થેશ્વર પ્રભુમિયે, દિન દિન મંગલમાલ. ૬૯
(
સ
)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194