Book Title: Shatrunjaya Giriraj Darshan
Author(s): Kapurchand R Baraiya
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 154
________________ [ ૧૨૧ ] અથ-જે મનુષ્ય શ્રી શત્રુંજયગિરિના શિખર ઉપર જિનેશ્વરની પ્રતિમા બેસારે અથવા ચૈત્ય કરાવે, તે ભરતક્ષેત્રને ભેગવીને એટલે ચક્રવતી થઈને પછી સ્વર્ગ તથા મોક્ષને વિષે વાસ કરે છે. અર્થાત્ સ્વર્ગ અને મેક્ષનાં સુખ પામે છે. ૧૫ નવકારપેરિસીએ, પુરિમગાસણું ચ આયામં; પુંડરીય ચ સરત, ફલકંખી કુણઈ અભત. ૧૬ છદ્રુમદસમદુવાલસાણું, માસદ્ધમા ખમણાણું તિગરણસુદ્ધો લહઈ, સિતું જ સંભરતે . ૧૭ અથ–ઉત્તમ ફળની આકાંક્ષાવાળો જે મનુષ્ય પુંડરીકગિરિનું સ્મરણ કરતે થકે નવકારશી, પરિસો, પુરિમઢ, એકાસણું, આયંબીલ અને ઉપવાસ કરે છે, તે ત્રિકરણ શુદ્ધ શ્રી શત્રુંજયનું ધ્યાન કરવાથી અનુક્રમે, છઠ્ઠ, અમિ, દશમ (ચાર ઉપવાસ), દ્વાદશ (પાંચ ઉપવાસ), અર્ધમાસ (પંદર ઉપવાસ) અને મા ખમણનું ફળ પામે છે. ૧૬-૧૭ છઠેણં ભત્તેણં અપાણેણં તુ સત્ત જતા; જો કુણઈ સેત્તેજે, તઈયભવે લહઈ સે મુખ. ૧૮ અર્થ–જે મનુષ્ય શત્રુંજય તીર્થ ઉપર પાણી રહિત (વિહાર) છદ્ ભક્ત (બે ઉપવાસે) કરીને સાત યાત્રાઓ કરે, તે ત્રીજે ભવે મેક્ષપદને પામે છે. ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194