Book Title: Shatrunjaya Giriraj Darshan
Author(s): Kapurchand R Baraiya
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 161
________________ કર્મ કઠણ ભવ-જળ તજી, ઈહ પામ્યા શિવસલ્વ; . પ્રાણી પદ્મ નિરંજની, વદ ગિરિ મહાપા. ર૯ (૧૫) શિવવત્ વિવાહ ઉત્સવ, મંડપ રચીયે સાર; મુનિવર વર બેઠક ભણી, પૃથ્વીપીઠ મહાર. ૩૦ (૧૬) શ્રી સુભદ્રગિરિ નમે, ભદ્ર તે મંગળ રૂપ; જળ તરુ રજ ગિરિવરતણી, શીશ ચઢાવે ભૂપ. ૩૧ (૧૭) વિદ્યાધર સુર અપચ્છર, નદી શેત્રુંજી વિલાસ; કરતા હતા પાપને, ભજીયે ભવિ કૈલાસ. ૩૨ (૧૮) બીજા નિર્વાણ પ્રભુ, ગઈ ચાવીશી મોઝાર; તસ ગણધર મુનિમાં વડા, નામે કદંબ અણગાર. ૩૩ પ્રભુવચને અણુસણ કરી, મુક્તિપુરીમાં વાસ; નામે કદંબગિરિ નમે, તે હેય લીલ વિલાસ. ૩૪ (૧૯) પાતાળે જસ મૂળ છે, ઉજજવલગિરિનું સાર; ત્રિકરણ મેગે વંદતાં, અલ્પ હોય સંસાર. ૩૫ (૨૦) તન મન ધન સુત વલ્લભા, સ્વર્ગાહિક સુખ ભેગ; જે વછે તે સંપજે, શિવરમણી સંગ. ૩૬ વિમલાચલ પરમેષ્ઠિનું ધ્યાન ધરે ષટુ માસ તેજ અપૂરવ વિસ્તરે, પૂગે સઘળી આશ. ૩૭ ત્રીજે ભવ સિદ્ધિ લહે, એ પણ પ્રાયિક વાચક ઉત્કૃષ્ટા પરિણામથી, અંતમુહૂરત સાચ. ૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194