Book Title: Shantinath Mahakavyam Part 02
Author(s): Vijaydarshansuri
Publisher: Nemidarshan Gyanshala

View full book text
Previous | Next

Page 271
________________ 260 ] श्री शान्तिनाथमहाका એક દિવસ તે બન્નેને નીતિપૂર્વક શુદ્ધ અન્ન મુનિને આપતા જોઈ તે નેકરે ( આ બન્ને ધન્ય છે) એમ અતિશય અનુમોદના કરી. તે મુનીશ્વર પિતાના સ્થાને ગયે છતે તે ત્રણેના ઉપર જ અનિત્યતાને ઉપદેશ હોય તેમ વિજલી પડી. 231 ते मृत्युं समवाप्य पुण्यवशतो देवास्ततो जज्ञिरे, सौधर्मेऽप्युपभुज्य भोगमसमं तेऽपि त्रयोऽपि च्युताः / सत्यश्रीर्दयिता तवेयमभवद्वध्वा च दुर्वाक्यतो मारित्वेन कलङ्किता नरपते ! क्षेमंकरात्मा भवान् // 232 // ___ ततः विद्युत्पतमानन्तरम्, ते स्वामिनः सत्यश्रीक्षेमङ्करचण्डसेनाः दासश्च, मृत्युं समवाप्य पुण्यवशतः पूर्वश्लोकोक्तपुण्यप्रभावात् , सौधर्म कल्पे देवा जज्ञिरे जाताः, असममनुपमं भोगं सुखम् / अत्रैकोऽपिश्चार्थे, द्वितीयः पादपूर्णे, उपमुज्य भुक्त्वा, ते त्रयोऽपि च्युताः, तत्र सत्यश्रीः, तवेयं दृश्यमाना दयिता मणिमञ्जरी अभवत् , जाता। वध्वां चण्डसेनभार्याविषये, दुर्वाक्यतः कटुशब्दप्रयोगप्रभावात् , मारित्वेनेयं मारीत्येवं कलङ्किता कलई प्राप्ता, नरपते ! भवान् क्षेमकरात्मा क्षेमकरजीवः // 232 / / તેઓ મૃત્યુ પામી પછી પુણ્યના પ્રભાવે સૌધર્મક૫માં દેવ થયા. ત્યાં અનુપમ ભોગ ભોગવી ત્યાંથી ત્રણે આવીને સત્યથી આ તમારી પત્ની થઈ તે વધૂ વિષે દુર્વાકયો બોલવાથી મારી તરીકે કલંક પામી હે રાજા ક્ષેમકરને જીવ આપ છો. પર 32 दासं प्रत्युदितं विरुद्धवचनं यत्तेन ते बन्धुभिजर्जातोऽयं विरहः सखा च समभूचण्डस्य जीवस्तव / यचं कार्पटिकं प्रतीरितमसचेनायमुलम्बितः, शाखायां वटशाखिनो नहि गिरा कार्याः कषायास्ततः // 233 // . चण्डस्य चण्डसेनस्य जीवश्च तव सखा मित्रं मित्रमुत् समभूत्, दासं प्रति विरुद्धमनुचितं बचनं यद्यस्मादुदितं कथितं तेन हेतुना ते अमरदत्ताख्यस्य तव बन्धुभिः स्वजनैरनुभूयमानो विरहः जातः। तं कार्पटिकम् यद्यस्मादसत् कटु ईरितं कथितं तेन हेतुना अयं मित्रमुत , वटशाखिनः वट वृक्षस्य शाखायामुल्लम्बितः / ततः एतादृशं फलमवलोक्य, गिरा वचनेन कषायाः कटुफला न नैव कार्याः // 233 / આ નેકર પ્રત્યે વિપરીત વચન ઉચ્ચાર્યો તેથી તમને બંધુની સાથે આ વિયોગ થયો છે. ને ચંડસેનને જીવ તમારા મિત્ર થયું છે. જે તે ચીથરે હાલ માણસ પ્રત્યે ખોટુ બેલ્યોને ખોટું કર્યું તેથી વડના ઝાડની ડાલીમાં લટકાવીયો તેથી વાણીથી કોઈ પણ કપાય કરવો જોઈએ નહિં. ર૩૩ स्मृत्वा पूर्वभवं निजं गुरुमुखाचौ दम्पती श्राद्धतामङ्गीकृत्य गुरुं स्म पृच्छत इदं किं भाषते वा शवः /

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288