Book Title: Shantinath Mahakavyam Part 02
Author(s): Vijaydarshansuri
Publisher: Nemidarshan Gyanshala

View full book text
Previous | Next

Page 286
________________ मा. विषपदर्शनसूरीश्वररचितवृत्तिसहिते अष्टमः सर्गः [ 275 अवहितः सावधानः सन् आकर्ण्य श्रुत्वा पादयुगं गुरुचरणद्वयं नत्वा इदं वक्ष्यमाणप्रकारं, व्यजिज्ञ. पत्, तावद्विाप्तिमेवाह-यावद्यदवधि, धारित्र्याः भरं भारं, राज्यभारमित्यर्थः पुत्रे न्यस्य, राज्यपुत्रमभिषिच्येत्यर्थः, सत्वरतरमतिशीघ्रं समैमि समागच्छामि, तावत्तदवधि, वः युष्माकमिहात्रैवोद्याने स्थितिरस्तु, भवानव तिष्ठत्वित्यर्थः / इत्येवमुक्त्त्वा, भूपरिवृढः राजामितसागरः कल्याणस्य माला परम्परा तदिच्छया धाम गृहं जगाम / / 063 // રાજાએ સ્વયંપ્રભ મુનિએ કહેલી આ અનુપમ કથાને સાવધાનપણુએ સાંભલી મુનિને બન્ને પગમાં નમી વિનંતિ કરી કે ' જ્યાં સુધીમાં પૃથ્વીને રાજ્યને ભાર પુત્ર ઉ૫ર કી એકદમ જ૮દીથી આવું છું ત્યાં સુધી આપનું રોકાણ અહીં થાઓ., એમ નિવેદન કરી તે રાજ કલ્યાણ સમૂહની દીક્ષા જુક્તિની ઇચ્છિાથી પોતાના ઘરે ગયે, જરા आसीच्छीगुरुगच्छमौलिमुकुटश्रीमानभद्रप्रभोः, पट्टे श्रीगुणभद्रसरिसुगुरुः प्रामाणिकानां गुरुः / तच्छिष्येण कृतेऽत्र षोडशजिनाधीशस्य वृत्ते महा काव्ये श्रीमनिभद्रसरिकविना सर्गों ययावष्टमः // 264 // ગુરુગચ્છના શિરમુકુટ સમાન માનભદ્રસૂરિ થયા તેના પાટે પ્રમાણના જાણકારોમાં શ્રેષ્ઠ એવા શ્રી ગણકરિ થયા તેના શિષ્ય શ્રી નિભકસૂરિ કવિએ રચેલા શ્રી સેલમાં તીર્થકર શ્રી શાંતિનાથના ચરિત્ર રૂપી મહાકાવ્યમાં આઠમો સગ સમાપ્ત થયો. પારકા इति श्रीमन्मुनिभद्रसूरिकृतशान्तिनाथचरिते शासनसम्राट् मरिचक्रचक्रवर्ति-परमसद्गुरुश्रीमद्विजयनेमिसूरीश्वर - पट्टालङ्कारावाप्तन्यायवाचस्पति-शास्त्रविशारदबिरुद श्रीमद्विजयदर्शनसूरीश्वरसन्हब्धप्रबोधिनीव्याख्यायाम् अष्टमः सर्गः समाप्तः /

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288