Book Title: Shantinath Mahakavyam Part 02
Author(s): Vijaydarshansuri
Publisher: Nemidarshan Gyanshala
View full book text
________________ पा. विषयदर्शनसूरीश्वररचितवृत्तिसहिते अष्टमः सर्गः . [ 269 नापि नैव पश्यतः स्म, यथा प्रझिस्थितं कजलादि नेत्राभ्यां न पश्यति लोकः, अति दूरत्वस्येवातिसामीप्यस्य चाक्षुषं प्रति दोषत्वात् , तथैव ता न दहशतुरित्यर्थः। पुनः, तो सोदरौ, अवदत् , सेत्यालभ्यते, किमित्याह-मुक्ता त्यक्ता अर्थाद् युवाभ्यामेव, अनाथा असहाया अस्मि, तयोः प्रतारणाव विलापव्याजमाश्रितवतीतिभावः // इति // 250 // તે દેવી વિસંગ જ્ઞાનથી તે વાત જાણી જહીથી આવીને પહેલથી જ તે બન્નેને કીધું કે અરે દાસ તમે પાછા વળતા કેમ નથી, નહિ પાછા વળો તે તલવારથી તમોને હણીશ. પણ ચતુર એ વાતે બને યક્ષના ઉપદેશને સંભારતા હતા તે દેવીની વાતને મનમાં લાવ્યા નહિ ને તે દેવીને આંખમાં રહેલી કીકીની જેમ આંખથી જોયા પણ નહિ. ત્યારે તે દેવી ફરી તે બનેને બોલી કે હા તમે અને મને અનાથ કરીને મૂકી દીધી છે. 250 स्वप्नेऽप्यप्रियमाहितं न मयका, किश्चित् कदाचित्कृतं, चेयुष्मद्वहुमानताग्रहिलया धाय॑ न तश्चेतसि / दुष्टादृष्टवचोमिरेवमुदितौ यावन्न तौ क्षुभ्यतः, स्म प्रोचे किल मेदवाक्यमनया तावत्पुनः ऊरया // 251 // मयका मया स्वप्नेऽपि, अपिना जाग्रहशायां तु चर्चाऽपि दुर्लभा इति ध्वन्यते। अप्रियमनमिमतम् , अर्थाधुवयोरेव, न आहितं कृतम् , कदाचित् प्रणयोपक्रमे युष्मत्सम्बन्धि बहुमानतया - पहिलया, सातिशयमानवत्या मया, किञ्चिन्नाममात्रं कृतं चेत् , अप्रियमिति सम्बध्यते, तत्कृतमप्रियं चेतसि न धार्यम् , मानिनीकृतमप्रियं न स्मरन्ति कामिन इति भावः / एवमुक्तप्रकारैः दुष्टैरप्रियैः, ननादिविषयत्वादितिभावः, तथा अदृष्टैः रागप्रदर्शनपरतया हद्यश्च वचोभिः उदितौ कथितौ तौ सोदरौ यावत् न क्षुभ्यतः स्म स्वनिश्चयाद्विचलितौ भवतः स्म, तावत्, क्रूरया पुनरनया देव्या, भेदस्य वाक्यं परस्परं सोदरयोर्विमतिप्रयोजकं वचनं प्रोचे किल // 251 // સ્વપ્ન પણ કદી મેં તમારું કંઈ અપ્રિય એવું કર્યું નથી કે તમારા પ્રત્યે બહુ માનવાલી હોવાથી કદી કઈ કર્યું પણું હોય તે તે તમારે મનમાં રાખવું જોઈએ નહિ. આમ સારાને નરસાં વચનોથી બોલાયેલા એવા તે બને જ્યારે ક્ષોભ પામ્યા નહીં ત્યારે તે બનેને ભેદ પાડવા માટે તે ક્રર દેવી ફરીથી બેલી. 251 तस्या भेदवाक्यमेवाहकिं त्वं मां जिनरक्षित ! त्यजसि वा गाढानुरागां मिथो, यन्मेऽयं जिनपालितः समभवन्नेष्टः सदा दुष्टधीः / इष्टा नास्य कदाऽप्यहं तव कथं प्राणेश ! तत् प्रस्मृतं ? न स्त्रोणामिव मानसानि हि नृणां चाश्चन्यमातन्वते // 252 // जिनरक्षित! त्वम् , मिथः रहसि, न तु समक्षम् , द्वेषभायादितिभावः, "मिथोऽन्योन्यं रहस्सपि"
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/9859bba696740b93d61faa74a0af923001963aa977c16a79703aa5299157b51c.jpg)
Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288