Book Title: Satso Mahaniti Author(s): Shrimad Rajchandra, Paras Jain Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 9
________________ અનુક્રમણિકા ૯૦) ૯૧ | ક્રમાંક| મહાનીતિ ૮૧ અસત્ય પ્રમાણથી વાતપૂર્તિ કરું નહીં. ૮૨) અસંભવિત કલ્પના કરું નહીં. ૮૩| લોક અહિત પ્રણીત કરું નહીં. ૮૪ | જ્ઞાનીની નિંદા કરું નહીં. ૮૫| વૈરીના ગુણની પણ સ્તુતિ કરું. વૈરભાવ કોઈથી રાખું નહીં. ૮૭| માતાપિતાને મુક્તિવાટે ચઢાવું. ૮૮| રૂડી વાટે તેમનો બદલો આપું. ૮૯ તેમની મિથ્યા આજ્ઞા માનું નહીં. | સ્વસ્ત્રીમાં સમભાવથી વર્તુ. (આ સ્થાને વાક્ય નથી). ૯૨| ઉતાવળો ચાલું નહીં. ૯૩| જોસભેર ચાલું નહીં. ૯૪ મરોડથી ચાલું નહીં. ઉશૃંખલ વસ્ત્ર પહેરું નહીં. ૯૬ વસ્ત્રનું અભિમાન કરું નહીં. ૯૭ વઘારે વાળ રાખું નહીં. | ચપોચપ વસ્ત્ર સજા નહીં. અપવિત્ર વસ્ત્ર પહેરું નહીં. | ઊનનાં વસ્ત્ર પહેરવા પ્રયત્ન કરું. રેશમી વસ્ત્રનો ત્યાગ કરું. ૧૦૨] શાંત ચાલથી ચાલું. ૧૦૩| ખોટો ભપકો કરું નહીં. ૧૦૪] ઉપદેશકને દ્વેષથી જોઉં નહીં. ૧૦૫ િષમાત્રનો ત્યાગ કરું. ૧૦૬] રાગદ્રષ્ટિથી એકે વસ્તુ આરાધું નહીં. ૧૦૭| વૈરીના સત્ય વચનને માન આપું. ૧૦૮|(૧૦૮ થી ૧૧૫ સુઘી વાક્ય નથી). ૧૧૬| વાળ રાખું નહીં. (ગૃ૦) ૧૧૭ | કચરો રાખું નહીં. | ગારો કરું નહીં–આંગણા પાસે. ૧૧૯ ફળિયામાં અસ્વચ્છતા રાખું નહીં. (સાધુ) | ફાટેલ કપડાં રાખું નહીં. (સાધુ) | અણગળ પાણી પીઉં નહીં. ૧૨૨ પાપી જળું નાણું નહીં. ૧૨૩ વઘારે જળ ઢોળું નહીં. ૧૨૪ વનસ્પતિને દુઃખ આપું નહીં. ૧૨૫] અસ્વચ્છતા રાખું નહીં. ૧૨૬ પહોરનું રાંધેલું ભોજન કરું નહીં. ૧૨૭|રસેન્દ્રિયની વૃદ્ધિ કરું નહીં. ૧૨૮| રોગ વગર ઔષધનું સેવન કરું નહીં. | પૃષ્ઠ | ક્રમાંક| મહાનીતિ | પૃષ્ઠ 2 ૧૨૯| વિષયનું ઔષઘ ખાઉં નહીં. ૧૩૦| ખોટી ઉદારતા સેવું નહીં. ૧૩૧| કૃપણ થાઉં નહીં. આજીવિકા સિવાય કોઈમાં માયા કરું નહીં. ૧૩૩| આજીવિકા માટે ઘર્મ બોક્યુ નહીં. ૧૩૪ વખતનો અનુપયોગ કરું નહીં. ૧૩૫| નિયમ વગર કૃત સેવું નહીં. ૧૩૬] પ્રતિજ્ઞા વ્રત તોડું નહીં. ૧૩૭| સત્ય વસ્તુનું ખંડન કરું નહીં. ૧૩૮] | તત્ત્વજ્ઞાનમાં શંકિત થાઉં નહીં. ૧૩૯] તત્ત્વ આરાધતાં લોકનિંદાથી ડરું નહીં. ૧૪૦] | તત્ત્વ આપતાં માયા કરું નહીં. ૧૪૧ સ્વાર્થને ઘર્મ ભાખું નહીં. ૧૪૨ ચારે વર્ગને મંડન કરું. ૧૪૩| ઘર્મ વડે સ્વાર્થ પેદા કરું નહીં. ૧૪૪| | ઘર્મ વડે અર્થ પેદા કરું. ૧૪૫| જડતા જોઈને આક્રોશ પામું નહીં. ૧૪૬| ખેદની સ્મૃતિ આણું નહીં. ૧૪૭ મિથ્યાત્વને વિસર્જન કરું. ૧૪૮| અસત્યને સત્ય કહ્યું નહીં. ૧૪૯| શૃંગારને ઉત્તેજન આપું નહીં. ૧૫૦| હિંસા વડે સ્વાર્થ ચાહું નહીં. ૧૫૧| સૃષ્ટિનો ખેદ વઘારું નહીં. પપ ૧૫૨| ખોટી મોહિની પેદા કરું નહીં. ૧૫૩| વિદ્યા વિના મૂર્ખ રહું નહીં. ૧૫૪| વિનયને આરાધી રહ્યું. ૧૫૫ માયાવિનયનો ત્યાગ કરું. અદત્તાદાન લઉં નહીં. ૧૫૭ ક્લેશ કરું નહીં. ૧૫૮] દત્તા અનીતિ લઉં નહીં. ૧૫૯| દુઃખી કરીને ઘન લઉં નહીં. ૧૬૦| ખોટો તોલ તોળું નહીં. ૧૬૧| ખોટી સાક્ષી પૂરું નહીં. ૧૬૨| ખોટા સોગન ખાઉં નહીં. ૧૬૩| હાંસી કરું નહીં. ૧૬૪| સમભાવથી મૃત્યુને જોઉં. ૧૬૫| મોતથી હર્ષ માનવો. ૧૬૬] કોઈના મોતથી હસવું નહીં. | ૧૬૭| વિદેહી હૃદયને કરતો જઉં. | ૧૬૮| વિદ્યાનું અભિમાન કરું નહીં. ૬૧ | ૧૬૯| ગુરુનો ગુરુ બનું નહીં. ૫૫ ૧૨૦ ( ૯)Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 572