Book Title: Sardarni Vani Part 02
Author(s): Kumarpal Desai
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti

View full book text
Previous | Next

Page 2
________________ - • નિવેદન * Sardar Ni Vani - 2 Edited by Kumarpal Desai પ્રથમ આવૃત્તિ : ૧૯-૬-૨૦૦૧ પ્રકાશકે : કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિ પ્રવૃત્તિઓ અને સભ્ય સચિવ સરદાર વલ્લભભાઈ પટેલ ૧૨૫મી જન્મજયંતી ઉજવણી સમિતિ, બ્લોક નં. ૧૧, ત્રીજો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન ગુજરાત રાજ્ય, ગાંધીનગર- ૩૮૨૦૧૦ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૨૫મી જન્મજયંતીના ઉપક્રમે ગુજરાત રાજ્યની ઉજવણી સમિતિએ સરદારશ્રીનું જીવન અને તેમના વિચારો આજના સમાજને પ્રાપ્ત થાય અને એમાંથી સમાજ પ્રેરણા મેળવે તેવો આશય રાખી અનેકવિધ, ગ્રંથો-પુસ્તકોનું આયોજન કર્યું. આમાં સરદાર વલ્લભભાઈ પટેલનું જીવનચરિત્ર, અંજલિરૂપે લખાયેલાં કાવ્યોનો સંગ્રહ તેમના વ્યક્તિત્વને દર્શાવતા અંગ્રેજી લેખોના અનુવાદનું પુસ્તક તેમજ એમના સ્પષ્ટ અને આગવા વિચારો દર્શાવતી પુસ્તિકા પ્રકાશિત કરવાનું નક્કી કરવામાં આવ્યું. એ સંદર્ભમાં આ પુસ્તિકાઓ પ્રકાશિત થઈ રહી છે. આ પુસ્તિકાઓમાં સરદારશ્રીના મુદ્ર કે : વ્યવસ્થાપક, સરકારી ફોટો લીથો પ્રેસ, અમદાવાદ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 41