Book Title: Sangrahaniratnam Bruhat Sangrahani Sutra Author(s): Yashovijay Publisher: Muktikamal Jain Mohan Mala View full book textPage 6
________________ ૐ અર્હ નમઃ| ભાગ જેઓશ્રીનું જીવન સાગરસનું ગંભીર છે, જેઓશ્રીની સુમેધા અનેક વિષયોમાંવિદ્યુત્તમ સહસા પ્રવેશ કરવાવાળી છે. જેમની દાર્શનિક વિષયોની વિદ્વત્તા ઘણી જ પ્રશંસનીય છે. જેઓશ્રીનુંકર્મવિષયક સાહિત્યનું પ્રખર સુનિİાતપણું સુપ્રસિદ્ધ છે, જેઓ વ્યાકરણ-યાય-સાહિત્યાદિ શાસ્ત્રવિષયોના સુજ્ઞાતા છે, આમમમન્થોના સદભ્યાસી છે, જેઓ અનેક ગ્રન્થ-ટીકા અને લેખોના કર્તા છે, અને જેઓનું તત્વજ્ઞાનના ક્ષેત્રમાં ઉચ્ચસ્થાન જૈન સમાજમાં જાણીતું છે. જેઓશ્રીનું આત્મજીવન અહોનિશ સદ્ગુરુસેવામાંજ ઝુકેલું છે, જેમના વિનય-વિવેક, ઔદાર્ય, શાંતિપ્રિયતા, અને નિસ્પૃહતાદિ સદ્ગુણો અન્યને પ્રેરણાત્મક તેમજ બોધપાઠ સમાનછે. જેઓશ્રી મારા પરમારક છે, અને મારા ઉપરના જેમના મહાન ઉપકારો સદા અવિારણીય છે, જેમની સત્કૃપાથી જ આ ગ્રંથો દરેક રીતે મૂર્ત સ્વરૂપ મળી શક્યું છે; તેઓશ્રીના આવા અનેક સદ્ગુણો અને ઉપકારોથી આકર્ષાઈ અંશે અંશે પણ અટ્ટણી થવા બૃહસંમહી સૂત્ર નામનો આ મન્થ પરમ મુરુદેવ વિધ્રૂવર્ય પૂ. પંન્યાસજી શ્રીમાન્ ધર્મવિજયજી મહારાજના શુભ ચરણકમલમાં વિનીત અને નમ્રભાવે સાહર સમર્પણ કરી કૃતકૃત્ય થાઉં છું. Jain Education International યશોવિજય (વિજય યશોદેવસૂરિ) વિ. સ. ૧૯૯૫ For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 1042