Book Title: Sangh Swarup Darshan Part 01
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

Previous | Next

Page 577
________________ પપ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - 556 તા. ૧૯-૮-૨૯ “સાંજ વર્તમાન', શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા નં. ૭. જૈન ધર્મનો જંગમ વાવટા આની સામે બધા ફીરકાઓના કૂપમંડૂક નેતાઓ, સત્તાભિલાષી સાધુઓ અને તેમના અંધ ઉપાસકો પ્રચંડ વિરોધ જગાવશે. સમાજના આ મહાન સંગઠનમાં તેમની સત્તાનો શયતાની પ્રભાવ ઓછો થતો દેખાશે, તેમણે આપેલી અફીણ-ગોળીના અમલ ઊતરતા દેખાશે.” સાંજ વર્તમાન', તા. ૩૦-૯-૨૯ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા નં. . ૧૨ પાનું. ૫ ધક્ષાનો દરબાર x x x x સાધુનો સ્વીકાર કરવો કે ન કરવો, ક્યારે કરવો અને કેમ કરવો. એ માટે સમાજ ધારાધોરણ બાંધવામાં તદ્દન ન્યાયી છે. બ્રહ્મચર્યની કિંમત બાળક કે વૃદ્ધની દૃષ્ટિએ ઘણી જ ઓછી છે. સમાજે કોઈપણ વ્યક્તિને દીક્ષા આપતાં પહેલાં, તેની કડકમાં કડંક કસોટી કરવી જોઈએ. જો તેમને આત્મકલ્યાણ કરવું હોય તો અરવલ્લીની ગુફાઓ અને હિમાલયના શૃંગો પર પૂરતી જગ્યા છે. બાળ-દીક્ષાની નિરુપયોગિતાઃ “XXXX એવો એક પણ દાખલો બાળ-દીક્ષાનો નથી કે જેણે તેની માત્ર બાળ-દીક્ષાને લઈને જ કલ્યાણ કર્યું હોય -- આ કાર્ય તો વગર મૂડને પણ થઈ શકે છે.” “દેશકાળના ચેતનભર્યા પરિવર્તનો જડ દક્ષાના જડ હિમાયતીઓને ક્યાંથી સમજાય? - - - જગતને દીક્ષાઘેલા દીક્ષાના દ્રોહીઓની જરૂર નથી.”

Loading...

Page Navigation
1 ... 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598