________________
551.
પરિશિષ્ટ-૨ -
૫૬૧
રૂધી નાંખે તેમ લાગે છે. xxx કોઈ ગંભીર પ્રશ્ન ઉપસ્થિત થયો હોય તો તે દેવદ્રવ્યનો છે. આ પ્રશ્ન પર શાસ્ત્રની મહોર મારવામાં સૌથી વધુ પ્રયત્ન થયા છે x Xxકે બળવાનો ઝંડો લેનાર પણ સાધુમાં જ નીકળ્યા છે. xxx ગીતાર્થ વાસક્ષેપીત ગાળીપ્રદાન કરવાને સંપૂર્ણ અધિકારી બને છે.
“પણ જે રીતે દેવદ્રવ્ય ભેગું કરવામાં આવે છે, ઉત્પન્ન કરવામાં આવે છે, તે બધું અનાદિકાળથી અને કાંઈપણ ફેરફાર થયા વગર અત્યારે છે તે પ્રમાણે જ ચાલતું આવે છે, એમ કહેવું વધારે પડતું છે.”
“આ મુદ્દાઓનો નિર્ણય કરવાની જવાબદારી પણ વર્તમાન તીર્થંકર શ્રીસંઘના હાથમાં જ છે અને દેવસ્થાનો વિષેની જવાબદારી શ્રાવક અને શ્રાવિકા વર્ગની જ હોય, તો આ મુદ્દાઓનો નિર્ણય કરવાની જવાબદારી પણ શ્રીસંઘની જ છે એ આપણા સાધુઓએ સ્પષ્ટ સમજી લેવું જોઈએ.” .
“આની અંદરે દરેક જાહેર સંસ્થાની મિલકત રોકવી જોઈએ. પછી તે મિલ્કત દેવદ્રવ્ય હોય કે સાધારણ દ્રવ્ય હોય. તેને અંગે થતાં નફામાંથી આપણાં ગરુકળો, શાળાઓ, પાઠશાળાઓ અને વિદ્યાલયો ચલાવી શકાય, તેને અંગે કળામંદિરો અને ગ્રંથભંડારો નિભાવી શકાય. કોઈ ઘડીભર ન માને કે દેવદ્રવ્યમાંથી આવો નફો ન થાય.”
ઉપાશ્રયોને નિશાળોમાં ફેરવી નાંખો - Xxx તેનો એકલા સાધુઓ માટે જ ઉપયોગ કરવાનો નથી. તેઓ કેટલા બધા પાપના ભાગી થાય છે, તેનો આપણે વિચાર કરવો જોઈએ.
Xxx“એ ઉજમણાં નથી, પણ પૈસાનો ધુમાડો છે અને એ સ્વીકાર્યું જ
છૂટકો.”
“આપણે આ ધુમાડો બંધ કરી, આપણા આ જ્ઞાનોત્સવ ઊજવવામાં ફેરફાર કરવાનો છે.”