Book Title: Samyag Darshan Amulya Tattva Chintan Sankshipta Author(s): Ramniklal Savla Publisher: Ramniklal Savla View full book textPage 3
________________ સર્વપ્રવચનોનો સાર ભેદ વિજ્ઞાન જ છે ધર્મની શરૂઆત સમ્યગ્દર્શનથી થાય છે અને સમ્યગ્દર્શન ભેદવિજ્ઞાન દ્વારા થાય છે. જે કોઇસિધ્ધ થયા છે તે ભેદવિજ્ઞાનથી સિધ્ધ થયા છે. જે કોઈ બંધાયા છે તે તેના જ અભાવથી બંધાયા છે. આ ભેદ વિજ્ઞાન અવિચ્ચછન ધારાથી ત્યાં સુધી ભાવવું કે જ્યાં સુધી પ૨ ભાવોથી છૂટી જ્ઞાન જ્ઞાનમાં જ ઠરી જાય. 25લન : ૨ ગ (0+ 2)વલત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 94