________________
સર્વપ્રવચનોનો સાર ભેદ વિજ્ઞાન જ છે
ધર્મની શરૂઆત સમ્યગ્દર્શનથી થાય છે અને સમ્યગ્દર્શન ભેદવિજ્ઞાન દ્વારા થાય છે.
જે કોઇસિધ્ધ થયા છે તે ભેદવિજ્ઞાનથી સિધ્ધ થયા છે. જે કોઈ બંધાયા છે તે તેના જ અભાવથી બંધાયા છે.
આ ભેદ વિજ્ઞાન અવિચ્ચછન ધારાથી ત્યાં સુધી ભાવવું કે જ્યાં સુધી પ૨ ભાવોથી છૂટી જ્ઞાન જ્ઞાનમાં જ ઠરી જાય.
25લન : ૨ ગ (0+ 2)વલત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org