Book Title: Samdarshi Acharya Haribhadra
Author(s): Sukhlal Sanghvi
Publisher: Mumbai University

Previous | Next

Page 116
________________ પહેલા વ્યાખ્યાનની પાદટીપે તથા જુએ, “વાસ્તુવિદ્યા ” અધ્યાય ૨, ૨૬-૩૨. ૨૦. જુઓ, “જૈન સાહિત્ય સંશોધક” વર્ષ ૧, અંક ૧. આ નિબંધ સને ૧૯૧૯ની ઑલ ઈન્ડિયા એરિયેન્ટલ કોન્ફરન્સમાં આચાર્ય શ્રી જિનવિજયજીએ વાંચ્યો હતે. ૨૧. ગો રૂછઠ્ઠ મવાિરું મવવિરહ્યું છે ળ વવા સુચનો સમય–સીસત્ય-ગુરુનો સમfમચા હી નસ્લ | –કુવલયમાલા પૃ. ૪, ૫. ૨ सो सिद्धतेण गुरू जुत्ती-सत्थेहि जस्स हरिभद्दो । વટુ–સત્ય-નાથ-વિયર-પથરિચ-પચ-સાવલ્યો . –એજન, પૃ. ૨૮૨, પં. ૧૮ ૨૨. જુઓ, “જૈન સાહિત્ય સંશોધક” વર્ષ ૧, અંક ૧, પરિશિષ્ટ, પૃ. ૫૩થી. ૨૩. “તમારૂઘજા”ની પ્રસ્તાવતા, પૃ. ૧-૨. - ૨૪. આ વિષે તેમણે જે વિગતથી અમને લિખિત જવાબ આ છે તે નીચે ઉદ્ધત કરવામાં આવે છે– હરિહર પ્રા. ભટ્ટ ૨૨, સરસ્વતી સોસાયટી સરખેજ રોડ, અમદાવાદ–૭. તા. ૪-૮-૫૮ પૂજ્ય શ્રી પં. સુખલાલજી, - હરિભદ્રસૂરિના કાલનિધન અંગે ઉદ્યોતનસૂરિએ કુવલયમાલામાં આપેલ એક વાક્યને ગણિતની દૃષ્ટિએ તપાસવા માટે આપે મને કહ્યું હતું, તે બાબતમાં જણાવવાનું કે – ૧. ઉદ્યોતનના લખવા પ્રમાણે કુવલયમાલા શાલિવાહન શક ૭૦૦ના છેલ્લાની પહેલાના દિવસે ચિત્ર કૃષ્ણ ચતુર્દશીએ પૂર્ણ થઈ હતી. જે કેબી તેના “Haribhadra's Age, Life and Works”

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182