Book Title: Samdarshi Acharya Haribhadra
Author(s): Sukhlal Sanghvi
Publisher: Mumbai University

View full book text
Previous | Next

Page 141
________________ સમદશી આચાર્ય હરિભદ્ર ૧૧. પુષ્કરતીર્થની ઉત્પત્તિ પ્રસંગે વનનું વર્ણન “પદ્મપુરાણમાં આવ્યું છે, જ્યાં દેવોએ તપસ્યા ક્યને ઉલ્લેખ છે. જુઓ, “પદ્મપુરાણ” અધ્યાય ૧૫, શ્લેક ૨૨. પુષ્કરતીર્થમાં રહેનાર તપસ્વીઓના વર્ણન માટે જુઓ, “પદ્મપુરાણ” અધ્યાય ૧૮, શ્લેક ૯૮થી. ૧૨. મહાભારત', અનુશાસનપર્વ ૧૪૨. ૯. ૧૩. જુઓ, “ચઉપમહાપુરિસચરિયાના પાસનાચરિયમાં કમઠપ્રસંગ પૃ. ૨૬૧-૬૨; “ત્રિષષ્ટિશલાકાપુરષચરિત” પર્વ ૯, સર્ગ ૩, શ્લેક ૨૧૪-૩૦. ૧૪. તાપસનો એક અર્થ “તાપગ્રધાનઃ તાઃ ” એવો પણ છે. અને “તપસ્વી” શબ્દના વિવિધ અર્થોમાં “પ્રશસ્તતોયુ” અને “પ્રરાતતડવત” આવા અર્થો આપવામાં આવ્યા છે, જેથી તાપસથી તપસ્વી જુદો પડે છે. જુઓ “અભિધાનરાજેન્દ્ર માં “તવસ્સિ” અને “તાવસ’ શબ્દ. પંચાગ્નિ તપને સ્થાને તપસ્વીઓએ જે આતાપના સ્વીકારી તે આ હતી : “ગાયાવતિ વ્હેિતુ’–દશવૈકાલિકસૂત્ર ૩. ૧ર. ૧૫. જુઓ, પ્રસ્તુત વ્યાખ્યાનનું ટિપ્પણ ૨. ૧૬. ગોપાલક વિશે જુઓ “ભગવતીસૂત્ર” શતક ૧૫ તથા ભગવતીસાર' પૃ. ૨૮૦ અને ૨૮૪-૫. ૧૭. બુદ્ધની તપસ્યા અને તેમને સમજાયેલ તેની નિરર્થકતા વિશે જુઓ “મઝિમનિકાય'નાં ચૂળદફખખંધસુત્ત, મહાસીહનાદસુત્ત અને અરિયપરિએસનસુત્ત તથા “બુદ્ધચરિત” (ધર્માનન્દ કોસંબીકૃત)માં તે અંગેનું પ્રકરણ પૃ. ૧૩૪. તુલના કરે– तपस्विभ्योऽधिको योगी । –ભગવદ્ગીતા ૬. ૪૬ ૧૮. જુઓ “આચારાંગસૂત્ર'ના અધ્યયન ૯નાં નીચેનાં સ્થાને–

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182