________________
પરિશિષ્ટ-૨
આચાર્ય હરિભદ્રના ગ્રંથાની યાદી *
૧. જે પ્રથાની આગળ + આવું (ચાકડીનું ) નિશાન કરેલું છે તે ગ્રંથા અનુપલબ્ધ છે, પણ એમનાં નામ બીજા ગ્રંથામાં મળે છે. ૨. જે ગ્રંથેાની સાથે (પ્રાકૃત) એમ લખ્યું છે તે પ્રાકૃત ભાષાના છે; અને બાકીના સંસ્કૃત ભાષાના. આગમની ટીકાઓ
૧. અનુયાગદ્દારતૃિવૃતિ +ર. આવશ્યક ધૃત ટીકા ૩. આવશ્યકસૂત્રવિકૃતિ
૪. ચૈત્યવંદનમૂત્રવૃત્તિ અથવા લલિતવિસ્તરા
૫. વાભિગમસૂત્ર લઘુત્તિ ૬. દશવૈકાલિકટીકા
૧૦
૭. નંદ્યયનટીકા
+૮. પિડનિયુક્તિવૃત્તિ×
૯. પ્રજ્ઞાપનાપ્રદેશવ્યાખ્યા
* યાગશતક, પરિશિષ્ટ ૬ ને આધારે, કેટલાક ફેરફાર સાથે,
× શ્રી વીરાચાયે રચેલ પિડનિયુક્તિટીકાની પ્રારંભની ઉત્થાનિકામાં
.
શ્રી વીરાચાર્યે પેાતે જ કરેલા ઉલ્લેખ પ્રમાણે એમ જાણવા મળે છે કે આચાય હરિભદ્રે પિડનિયુક્તિની ‘સ્થાપનાદેષ' સુધીની વૃત્તિ રચી હતી; અને બાકીના ગ્રંથની વૃત્તિ બીજા કાઈક વીરાચાયૅ પૂરી કરી હતી. એ મૂળ શ્લોકા આ પ્રમાણે છે :—
पञ्चाशकादिशास्त्रव्यूहप्रविधायिका विवृतिमस्याः । आरेभिरे विधातुं पूर्व हरिभद्रसूरिवराः ॥ ७ ॥ ते स्थापनाख्यदोषं यावद्विवृतिं विधाय दिवमगमन् । तदुपरितनी च कैश्चिद्वीराचार्यैः समाप्येषा ॥ ८ ॥