Book Title: Samdarshi Acharya Haribhadra
Author(s): Sukhlal Sanghvi
Publisher: Mumbai University

View full book text
Previous | Next

Page 144
________________ થા વ્યાખ્યાનની પાદટીપે निच्छयओ इह जोगो सन्नाणाईण तिण्ह संबंधो । मोक्खेण जोयणाओ निद्दिट्ठो जोगिनाहेहिं ॥ ववहारओ य एसो विन्नेओ एयकारणाणं पि । जो सम्बन्धो सो वि य कारणकजोवयाराओ ।। –ગશતક ૨ અને ૪ अध्यात्म भावना ध्यानं समता वृत्तिसंक्षयः । मोक्षेण योजनाद् योग एष श्रेष्ठो यथोत्तरम् ।। –ગબિન્દુ, ૩૧. પાંચરાત્રાના “પરમસંહિતા” નામના ગ્રન્થમાં પણ “યોગને અર્થ “ડવું” એવો કર્યો છે. જુઓ, દાસગુપ્તા ઃ હિસ્ટ્રી ઓફ ઈન્ડિયન ફિલસૈફી, ભા. 1, પૃ. ૨૨. જૈન આગમમાં સમાધિના અર્થમાં પણ યોગ શબ્દ વપરાયેલો છે; જેમ કે, “વસે ગુહ નિરર્વ ના વહળવં”—ઉત્તરાધ્યયનસૂત્ર ૧૧, ૧૪ - ૩૪. જુઓ, સાડા ત્રણસો ગાથાનું શ્રી સીમંધર જિન સ્તવન, ઢાળ ૧, કડી ૫. ૩૫. સટીક યોગવિંશિકા’નો હિંદીમાં સાર મેં ઘણાં વર્ષો પહેલાં લખેલ. તે “પાતંજલ યોગદર્શન તથા હારિભદ્રી યોગવિંશિકા” નામે પ્રસિદ્ધ થયેલ પુસ્તકમાં ઈ. સ. ૧૯૨૨માં પ્રકાશિત થયેલું છે. એમાં ગવિશિંકા ” ઉપરાંત પાતંજલ યોગસૂત્રો ઉપરની ઉપાધ્યાય યશોવિજયની સંસ્કૃત વૃત્તિ પણ હિંદી સાર સહ છપાયેલી છે. ઉપરાંત એનું ગુજરાતી વિવેચન આચાર્ય ઋદ્ધિસાગરજીએ કરેલું છે, ને તે “ગાનુભવસુખસાગર તથા શ્રી હરિભદ્રકૃત યોગવિંશિકા” નામક પુસ્તકમાં છપાયેલ છે, જે પુસ્તક શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ જૈન જ્ઞાનમન્દિર, વીજાપુર (ઉત્તર ગુજરાત) તરફથી પ્રગટ થયેલ છે.

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182