________________
પહેલા વ્યાખ્યાનની પાદટીપે
તથા જુએ, “વાસ્તુવિદ્યા ” અધ્યાય ૨, ૨૬-૩૨.
૨૦. જુઓ, “જૈન સાહિત્ય સંશોધક” વર્ષ ૧, અંક ૧. આ નિબંધ સને ૧૯૧૯ની ઑલ ઈન્ડિયા એરિયેન્ટલ કોન્ફરન્સમાં આચાર્ય શ્રી જિનવિજયજીએ વાંચ્યો હતે. ૨૧. ગો રૂછઠ્ઠ મવાિરું મવવિરહ્યું છે ળ વવા સુચનો સમય–સીસત્ય-ગુરુનો સમfમચા હી નસ્લ |
–કુવલયમાલા પૃ. ૪, ૫. ૨ सो सिद्धतेण गुरू जुत्ती-सत्थेहि जस्स हरिभद्दो । વટુ–સત્ય-નાથ-વિયર-પથરિચ-પચ-સાવલ્યો .
–એજન, પૃ. ૨૮૨, પં. ૧૮ ૨૨. જુઓ, “જૈન સાહિત્ય સંશોધક” વર્ષ ૧, અંક ૧, પરિશિષ્ટ, પૃ. ૫૩થી.
૨૩. “તમારૂઘજા”ની પ્રસ્તાવતા, પૃ. ૧-૨. - ૨૪. આ વિષે તેમણે જે વિગતથી અમને લિખિત જવાબ આ છે તે નીચે ઉદ્ધત કરવામાં આવે છે– હરિહર પ્રા. ભટ્ટ
૨૨, સરસ્વતી સોસાયટી સરખેજ રોડ, અમદાવાદ–૭.
તા. ૪-૮-૫૮ પૂજ્ય શ્રી પં. સુખલાલજી, - હરિભદ્રસૂરિના કાલનિધન અંગે ઉદ્યોતનસૂરિએ કુવલયમાલામાં આપેલ એક વાક્યને ગણિતની દૃષ્ટિએ તપાસવા માટે આપે મને કહ્યું હતું, તે બાબતમાં જણાવવાનું કે –
૧. ઉદ્યોતનના લખવા પ્રમાણે કુવલયમાલા શાલિવાહન શક ૭૦૦ના છેલ્લાની પહેલાના દિવસે ચિત્ર કૃષ્ણ ચતુર્દશીએ પૂર્ણ થઈ હતી. જે કેબી તેના “Haribhadra's Age, Life and Works”