________________
પહેલા વ્યાખ્યાનની પાદટીપે સુરિન case પણ ઉત્તરનો છે. શાલિવાહન શકના માસ આજે પણ ઉત્તર ભારતના પંડિતેનાં પંચાંગમાં પૌર્ણિમાન્ત ગણાય છે, અને છતાં તેમાં શકવર્ષને આરંભ ચૈત્ર શુક્લ ૧થી થાય છે. સંભવ છે કે સામાન્ય લેકમાં જુદી પદ્ધતિ પ્રચલિત હોય અને તે પ્રમાણે inscriptionsમાં જુદી રીતે લખાતું હોય અને ઉદ્યોતનસૂરિએ પંડિતની પદ્ધતિ પ્રમાણે કુવલયમાલા પૂર્ણ કર્યાની તિથિ નોંધી હોય. ટૂંકમાં કુવલયમાલામાં લખેલી તિથિમાં કોઈ દોષ મને લાગતું નથી.. આ પ્રમાણે શા. શક ૭૦૦ ચત્ર કૃષ્ણ ચતુર્દશીએ ઈ. સ. ૭૭૯ના માર્ચની ૨૧મી તારીખ આવે છે.” ૨૫. ચંદુાં રિપળ ઘળાં ચીન સિવો ચક્કી | केसव चक्की केसव दु चक्की केसी अ चक्की अ॥
–આવશ્યકનિયુક્તિ, ગાથા ૪૨૧ ૨૬. જે કે હરિભદ્ર પિતે યા અન્ય કોઈ યાકિની મહત્તરાના વ્યક્તિત્વ વિષે કાંઈ વિશેષ નિર્દેશ કરતા નથી; છતાં એમ લાગે છે કે આ મહત્તરાનું વ્યક્તિત્વ ચરિત્ર, સ્વભાવમાધુર્ય આદિ અનેક વિશેષતાઓથી ભવ્ય હોવું જોઈએ.
૨૭. આવશ્યકટીકાની પ્રશસ્તિ : “સમાતા ચેયં ગ્રિહિત नामावश्यकटीका । कृतिः सिताम्बराचार्य-जिनभटनिगदानुसारिणो विद्याधरकुलतिलकाचार्यजिनदत्तशिष्यस्य धर्मतो याकिनीमहत्तरासूनोरल्पमतेराचार्यहरिभद्रस्य ।"
ઉપદેશપદની પ્રશસ્તિ ઃ "जाइणिमयहरिशाए रइआ एए उ धम्मपुत्तेण । हरिभदायरिएणं भवविरहं इच्छमाणेणं ।।"
પંચસૂત્રવિવરણની પ્રશસ્તિ ઃ “વિવૃતં ચ ચાઈવાનમત્તજૂનુકીરિમાવાઃ”